________________
[૨૪]
આવિનંદનસૂરિ સ્મારકગ્રંથ જીવનની, ૪૯ વર્ષ પર્યત પંચ પરમેષ્ઠીના તૃતીયપદ શ્રી આચાર્યપદની નિર્મળ આરાધનાની પુનઃ પુનઃ અનુમોદન કરે છે. પ્રાંતે, સંઘસ્થવિર, તપગચ્છનાયક, શાસનનેતાના સમગ્ર જીવનની સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની પવિત્ર આરાધનાની અનુમોદના પૂર્વક કોટિશઃ વંદના કરી ભાવભીની શ્રદ્ધાંજલિ સમપીએ છીએ, પ્રાંતે, મુક્તિપર્યત સ્વર્ગસ્થનો આત્મા પરમશાંતિ પામે તથા આપણા ઉપર સદા શુભ આશીર્વાદને વરસાદ વર્ષાવે એ જ એક શુભ ભાવના.
જૈન મિત્રી મંડલ, મદ્રાસને ઠરાવ આ મંડળે પૂ. મુનિ શ્રી અભયચંદ્રવિજયજીના સાંનિધ્યમાં નીચે મુજબ ઠરાવ કર્યો હત–
With great regret we note the sudden demise of his holliness Jainacharya Srimad Vijaynandansurishwarji Maharaj Saheb. We have jointly paid the Sradhanjali to the great soul. We pray that let the great soul rest in peace. With the death of Pujya Acharya Sri, the Jain community has lost also great Guru, who preached the message as “Mahaveera". The vaccum created by the death of the Acharya can't be fulfilled. So we pray to Almightly God to provide us wish another enlightened soul that will give us the correct knowledge and peace.
શ્રી જૈન શ્વેતાંબર તપાગચ્છ સંધ, જયપુરને ઠરાવ आचार्य भगवंत विजयनन्दनसूरीश्वरजी महाराज साहब का आकस्मिक स्वर्गवास हो गया, जानकर सारा संघ र का सम्पर्क रहा है। खंभात में तो आपकी मौजूदगी में ही आचार्य भगवंत का जो आशीर्वचन प्राप्त हआ, अनुपम था। आचार्य देवके स्वर्गवास से सारे शासन मे अपूर्व खोट पडी है। वे अजातशत्र थे, समन्वयवादी विचारक थे, नेतृत्व की अदभुत क्षमता उन मे रही हुई थी, निष्कपट वृत्ति उनकी विशेषता थी। पिछले ३० वर्षों में जैन शासन का जो नेतृत्व उन्होंने किया वह गौरवपूर्ण रहा । शासनदेव उनकी आत्माको शान्ति प्रदान करे और हम सबको उनके विचारानुरूप चल कर शासनकी सेवा करते रहनेकी प्रेरणा प्रदान करते रहे, यही अभिलाषा । - સંવર (ચિ) મેં કિ. ૨૪–૨–૭૬ તા . TH. જૈન ઉપાશ્રય મેં શ્રીમંધવા शोकसभा बुलाई गई थी। શ્રી મહુવા વીસા શ્રીમાળી તપાગચ્છીય શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘને ઠરાવ
સમાજને છેલ્લાં બે વર્ષમાં બે મહાન આચાર્યોની ખોટ પડી. હજુ અમૃતસૂરીશ્વરજીની ખોટ ભુલાતી નથી, ત્યાં આચાર્ય નંદનસૂરીશ્વરજીની ખોટ પડી એ પણ વિધિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org