________________
( ૨૧૪)j
આ. વિ.નઃનસૂરિ-સ્મારકશ્ર થ જાદુભરેલ નીવડેલ. ગુરુદેવ વિજયાદયસૂરિજીના સ્મારકની યાજના મૂર્તિમંત થયેલ. સોનામાં સુગધ ભળે તેમ આ પ્રસંગ ઇતિહાસમાં અમર અનેલ છે. સેકડા વરસા સુધી આચાર્યદેવના ઉપકારા ભૂલી શકાશે નહિ. સ્વર્ગમાંથી બાળજીવાને અનેરી પ્રેરણા અર્પતા રહા! —બાલચંદ્ર —‹ જૈનસેવક ” ( માસિક પત્રિકા ), મુ`બઈ, ડિસેમ્બર, ૧૯૭૬
""
ગુણાનુવાદ સભા તથા ઠરાવા
અમદાવાદમાં ચતુર્વિધ શ્રીસંઘની સભા
અમદાવાદના જૈન અગ્રણીઓની સહીથી, તા. ૭-૧-૭૬, બુધવાર, સવારના સાડા નવ વાગતાં, ચતુર્વિધ શ્રીસંઘની ગુણાનુવાદ સભા પરમ પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં, નગરશેઠના વડામાં, આસવાલ ક્લબના પટાંગણમાં લાવવામાં આવી હતી. સભામાં ચતુર્વિધ શ્રીસ ંઘે ઘણી મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
મ‘ગલાચરણુ ખાદ જાણીતા સંગીતકાર શ્રી ગજાનંદભાઈએ સ્વ. આચાર્યશ્રીના જીવનના ચિતાર આપતું કરુણ ગીત ભાવવાહી સ્વરે રજૂ કરી સૌનાં અંતરને ગદ્ગદ
અનાવી દીધાં હતાં.
સ્તુતિગાન રજૂ થયા બાદ પૂ. આ. શ્રી. યશેાભદ્રસૂરીશ્વરજી મહારાજે આ સભામાં જણાવ્યું હતું કે માનવી જન્મીને જન અને સજ્જન અને છે, મહાત્મન અને પરમાત્મન પણ બની શકે છે. જૂની પેઢીના વારસો એક પછી એક જઈ રહ્યો છે. એમના ગુણ જીવનમાં ઉતારવા તેમણે અનુશધ કર્યા હતા.
પ. પૂ. આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજે તેને પુણ્યપુરુષ, માનસરાવરના હુ'સલાના વિશિષ્ટ સ્થાન સમા ગણાવીને કહ્યું હતું કે, જૈન સંઘે આ મહાપુરુષના જીવનના વિશિષ્ટ ગુણાને જીવનમાં તાણાવાણાની જેમ વણી લેવા જોઈ એ.
પ. પૂ. આચાર્ય શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજે સદ્દગતના ‘મુકતાવલિ' ગ્રન્થના કાર્યને બિરદાવીને તેઓશ્રીના સાધર્મિકના સન્માનના ગુણની પ્રશંશા કરી હતી.
જૈન સમાજના મુખ્ય અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ સભામાં જણાવ્યું હતું કે, શ્રી વિજયન ંદનસૂરીશ્વરજી મહારાજના વિયાગથી અમદાવાદને સંઘ જ નહીં પણ આખી દુનિયાના સંધ દુઃખમાં ડૂબી ગયા છે. તેઓ હમેશા સૌકાઈ ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org