________________
[૨૨]
આ. વિ.ન”નસૂરિ સ્મારક્મ થ
આવે જ-માણસનાં દિલમાંનાં વેરઝેર કાઢી નાંખનાર કીમિયાગરરૂપે-થયા છે. એમના સતત અંતરંગ પરિચયે મેં એમનામાં સરળતાના દિરયા ઘુઘવતા જોયા છે, સમતા અને સૌમ્યભાવનાં અક્ષય નિધાન નિહાળ્યાં છે, બહુ જ સીમિત એવી વૈયક્તિક તથા સામુદાયિક ખાખતાથી માંડીને ગચ્છ, સ`પ્રદાય, ધમ અને સમાજને સ્પતી તમામ ખાતામાં એમના ખુલ્લા દિલને, એમની ખેલદિલી તથા નેકદિલીને પ્રગટતી ને વહેતી અનુભવી છે, લાગણીનું અમી છલકાતુ માણ્યુ છે. સાચી સાધુતાનાં મધુર મિશ્રણવાળું આવું અમી, આવું વાત્સલ્ય ખાયાના અને એ ફ્રી ક્યાંય નહિ મળે તેને અક્સાસ હૈયાને સદા ડંખે છે, ડખતા રહેશે.
સમય કોઈનીય રાહ જોતા નથી. એ પૂજ્ય પુરુષના કાળધર્મને બાર મહિના પૂરા થાય છે. માગશર વિ ૧૪, સામવાર, તા. ૩૦-૧૨-૭૬ના દિને એમની પ્રથમ પુણ્યતિથિ છે, ત્યારે એમના ચારિત્રપૂત આત્માને ભાવપૂર્વક વંદના કરીએ.
—પૂ. સુ. શ્રી શીલચ‘વિજયજી “ જૈન ” (સાપ્તાહિક), ભાવનગર, તા.-૧૮-૧૨-૭૬
( ૨ )
ભ્રુગ જુગ જીવા વિજયનંદનસૂરીશ્વરજી
વાત્સલ્યવારિધિ, તપાગચ્છસ’ધનાયક, વિજયનદનસૂરિજી મહારાજે ૭૭ વર્ષ જેટલા સુદીર્ઘ સમયના જીવનની અંતિમ ઘડી સુધી શાસન અને સમાજની અભૂતપૂર્વ સેવા કરી હતી. તેઓશ્રી જૈન સમાજનાં સુખ-દુઃખના સાથી બનવા સાથે મેાક્ષ પુરુષાર્થની આરાધનામાં પણ તેવા જ જાગૃત રહ્યા હતા. આવા મહાવ્રતધારી, પ્રાતઃસ્મરણીય મહાપુરુષના ગુણાનું વર્ણન પણ જીવનનું પાથેય છે.
Jain Education International
પૂજ્ય આચાર્ય ભગવંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુરુભગવંતાએ જણાવ્યું હતું કે, ઉત્તરાધ્યયન, આચારાંગ, ભગવતીજી આદિ પિસ્તાલીથે આગમાનુ... જીવતું જાગતું સ્વરૂપ નીહાળવું હોય, શ્રુતિ-સ્મૃતિ-વે-ઉપનિષદ આદિ જૈનેતર ગ્રંથાની તુલનાત્મક દૃષ્ટિને ધારાપ્રવાહ બ્લેાકાની પર’પરામાં સાંભળવી હોય, મુહૂત, શિલ્પ અને વિધિવિધાનાની ખાખતમાં દરેક સ`પ્રદાયના મહાનુભાવાને મીટ માંડતાં જોવા હાય અને વાત્સલ્યના અવિરત પ્રવાહના અનુભવ કરવા હોય તે આપણને ખરેખર અપૂર્વ જ્યાતિર પ્રકાંડ વિદ્વતા પૂર્વક તાર્કિક શિશમણિ પરમપૂજ્ય આચાર્ય ભગવાનનાં દર્શન થશે. આવા એક મહાન જ્ગ્યાતિરની શાસનને ન ભુલાય એવી ખેાટ પડી છે. વમાનમાં તેઓશ્રીની સ્મૃતિ જ કરવી રહી, છતાં તેઓશ્રી અનેક મહાન ગુણારૂપે જગતમાં જીવડત છે અને ઊર્ધ્વગતિગામી તેઓશ્રી આપણા ઉપર અમીઝરણાં વરસાવતા રહો !
For Private & Personal Use Only
www.jainelibrary.org