________________
[૧૫૬]
આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ - આ પત્રમાં જે તારને નિર્દેશ કરવામાં આવ્યા છે, એમાં તેઓશ્રીએ જણાવ્યું
' “ભગવાન મહાવીરના પચીસમા નિર્વાણ મહોત્સવની ઉજવણીનું અમે સ્વાગત કરીએ છીએ. અમે ઉજવણીને પૂર્ણ સફળતા ઈચ્છીએ છીએ. અમે માનીએ છીએ કે રાષ્ટ્રીય ધોરણે થતી ઉજવણીના માધ્યમ દ્વારા, ભગવાન મહાવીરે ઉપદેશેલ અહિંસા અને વિશ્વભાતૃભાવના મહાન સિદ્ધાંતની વિશાળ પાયા ઉપર જાહેરાત થશે, અને વ્યાપક માનવસમૂહ, એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહો, તિરસ્કારની લાગણી અને વેરભાવને ભૂલીને વિશ્વભ્રાતૃભાવ કેળવવાનો પ્રયાસ કરશે. આથી આપણે દેશ અને આખું વિશ્વ, જીવનનાં બધાં ક્ષેત્રમાં સમૃદ્ધ અને સુખી થશે. અમે દરેક કક્ષાએ થનાર ઉજવણી માટે, મોટી શ્રદ્ધા અને આસ્થા સાથે, અમારાં હાર્દિકે આશીર્વાદ અને શુભેચ્છા પાઠવીએ છીએ.”
એમના આ શુભાશીર્વાદ સદેશાએ અમોઘ રામબાણનું કાર્ય કર્યું. વિરોધપક્ષમાં આની કલ્પનાતીત અસર પડી. શ્રી વિજયનંદનસૂરિજી શું છે, એ આ પ્રસંગે સૌને this goal of universal brotherhood, peace and prosperity and moral and spiritual uplift of the world it is necessary to give wide publicity and propaganda to the fundamental teachings of Bhagvan Mahavir at all levels.
We have sent you a wire on 6-11-1974 in this respect. We wish you long life for contributing to advance and betterment of Bharat and world peace. ૨. આ તારતું મૂળ લખાણ આ પ્રમાણે છે
We welcome the celebrations at National level of the 2500th anniversary of the liberation of Lord Mahavir.
We wish the celebrations all suceess.
We believe that through the medium of the celebrations at the national level, the great principle of non-violence and universal brotherhood preached by Lord Mahavir will receive wide publicity, the humanity at large would try to practise world brotherhood forgetting animosity, hatred and prejudice against each other.
Our nation and the whole world should become prosperous and happy in all spheres of life thereby.
With the profound faith and belief we send our heartiest blessings and good wishes to the celebration at all levels.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org