________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧૭] એ સમેલન નિષ્ફળ જરૂર ગણાય, પણ એ નિષ્ફળતાનું મૂલ્ય સફળતા જેટલું જ આંકવું જોઈએ.
આ જેવી તેવી સફળતા નથી. અને આટલું લાધ્યા છતાંય એને જે નિષ્ફળતા કહેવાતી હોય તો તે પણ આદરણીય જ ગણાશે.
શ્રી વિજયનંદનસૂરિજીને એક પત્રમાં પં. મફતલાલ ઝવેરચંદ લખે છે: - “મને પિતાને તે સ્પષ્ટ લાગે છે કે આજ સુધી આપણા પક્ષે જે કાંઈ વલણ લીધું છે તે યોગ્ય, વ્યાજબી અને જરૂરી જ લીધું છે. આમાં જરા પણ આપણી ભૂલ થઈ નથી.
કેઈનું ભૂંડું ઈછનાર પિતાનું જ ભૂંડું કરે છે, પારકાનું કાંઈ કરી શકતો નથી. ગયા સંમેલનમાં અને આ સંમેલનમાં–બંનેમાં તેઓ બન્યા છે.
હું તે ખરેખર આપને જ આને યશ આપું છું. આપ જે ન આવ્યા હોત તે શું પરિણામ આવત તે તો ભાવિ જાણે, પણ આપે આવી, પર્વ તિથિનું રક્ષણ કર્યું છે. અને જે કામ સાગરાનંદસૂરિજી કે કોઈ ન કરી શક્યા તે કર્યું છે. આ કરવામાં આપે શાસનનું પરમ કલ્યાણ કર્યું છે. એટલું જ નહિ, પણ શાસનના શિરસ્તાને ઉલંઘનારને શિક્ષા આપી શાસનના રાહનું રક્ષણ કર્યું છે, નહિતર એ સ્થિતિ આવી પહોંચી હતી કે ગમે તે માણસ મનગમતી વસ્તુ ભક્તોના કે પૈસાના જોરે શાસનમાં ઘુસાડત અને સાચી વાતને હંમેશ માટે ધકેલી દેત. આપે તે આ કામ આપના જીવનમાં પરમસુકૃત અને અંતે પણ સુકૃત અનુમોદનારૂપ કર્યું છે. આની પાછળ કોઈને પાછા પાડવાની કે કિન્નો લેવાની બુદ્ધિ નથી. માત્ર ચાલુ પરંપરાને કઈ પણ માણસ તોડે તે ઉત્પથથી સમાજને રક્ષવાની ભાવના હતી.”
અંતે એટલું જ કહીશું કે આ સંમેલનમાં શ્રી વિજયનંદનસૂરિજી ન આવ્યા હોત તે સં. ૧લ્માં પી. એલ. વૈદ્યના ચુકાદા વખતે સજાયેલી સ્થિતિથીયે વધુ કડી સ્થિતિ પેદા થાત એ નિઃશંક છે.
૩૪
પંચાંગ-પરિવર્તન સમેલનની સમાપ્તિ થઈ તો ખરી, પણ એ પછી પુનઃ પત્રિકાબાજી શરૂ થઈ ગઈ. સામે પક્ષે તે લખાણ અને પત્રિકાને રે જ ઝઝૂમતો હતો. એનું એ પ્રબળ પ્રચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org