________________
स्थानासूत्रे समानः १, खञ्जनोदकसमानः २, वालुकोदकसमानः ३, शैलोदकसमान ४ श्चेति । भावे कदमोदकादि समानत्व च लेपवत्त्वेन, तत्र कर्दमोदकसमानो भावःयथा कर्दमोऽङ्गे लग्नो महता प्रयासेन विमोच्यते तथा भावोऽपि १, तथाखानसमानो भाव.-यथा खञ्जनं ( कज्जलं ) लग्नं-लिप्तं कर्दमापेक्षया किञ्चिदायासेनापनीयते तथा भावोऽपि तथा-वालुकोदकसमानो भात्र:-यथा वालुकाऽङ्गे लग्नाऽल्पेन प्रयासेनापनीयते, तथा भावोऽपि ३, तथा-शैलोद कसमानोभावः__" एवामेव"-इत्यादि, जल की चतुर्विधता जैसे जीव के राग परिणाम भी चार प्रकार के होते हैं। जैसे--कोई एक रागादि परिणाम कर्दमोदक समान है, कोई एक खजनोदक समान, तो कोई एक रागादि परिणाम वालुकोदक समान, और-कोई एक रागादि परिणाम शैलोदक के समान होता है।
भाव में यह कदमोदक आदि से समानता प्रकट की गई है, वहलेपकारक होने के कारण चिकनाहट-चिकनापन से प्रगट की गई है। इन में कर्दमोदक समान जो भाव होता है, वह-कर्दम जैसे अङ्ग में लग जाता हैं और-अति प्रथाम से छुडाया जाता है, उसी तरह दूर किया जाता है। जो-खञ्जनोदक समान भाव होता है, वह-जैसे खञ्चन लग जाने पर किश्चित् प्रयास से ही कर्दम को अपेक्षा दूर कर दिया जाता है, उसी तरह दूर किया जाता है । तथा-वालु कोदक समान जो भाव होता है वह जैसे बालुका अङ्ग में लग जाने पर अल्प ही प्रयास રાગપરિણામને પણ ચાર પ્રકાર છે. કોઈ એક રાગાદિ પરિણામ કર્દમોદક સમાન હોય છે, કેઈ એક ખજદક સમાન, તે કઈ એક વાલદક સમાન તે કઈ એક રાગાદિ પરિણામ શૈલેદક સમાન હોય છે.
ભાવમાં કર્દમેદક આદિની સાથે જે સમાનતા પ્રકટ કરવામાં આવી છે તેનું કારણ એ છે કે કર્દમ આદિની જેમ તેમાં ચિકાશ હેવાને કારણે તેને કારણે આત્મા કર્મોને બન્ધ કરે છે જેમ શરીર પર લાગેલા કાદવને અતિ પ્રયાસથી દૂર કરી શકાય છે, તેમ કર્દમેદક સમાન ભાવને પણ અતિ પ્રયાસથી દૂર કરી શકાય છે જેમ કાદવ કરતાં ખંજન (કાજળ) ના ડાઘને વધારે સહેલાઈથી દૂર કરી શકાય છે, તેમ ખંજનદક સમાન ભાવને પણ કર્દમોદક સમાન ભાવ કરતાં વધારે સરળતાથી દૂર કરી શકાય છે. જેમ શરીરે ચટેલી રેતી અ૯૫ પ્રયાસથી જ દૂર કરી શકાય છે, તેમ વાલકેદક સમાન ભાવને થોડા પ્રયાસથી જ દૂર કરી છે. જેમ પથ્થર, કાંકરા આદિને પાદા