________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
હું તમને સપ, હ્રદયેાનું ઐક્ય અને કાઇના પણ્ તિરસ્કાર ન કરવાની વૃત્તિ આપું છું.. વાછરડાંના જન્મથી જેમ ગૌમાતા હ" પામે છે, તેમ બીજાનામાં આનંદપૂર્વક રસ લેા.
૧
અથર્વવેદ કહે છે કે:-આનંદી સ્વભાવ, માન, શાંતિ અને શક્તિ, સત્તા અને દૃઢતા તથા પ્રેમ અને ભક્તિથી ઉદ્દભવતા સર્વે ઉચ્ચ સદ્ગુણી અમર પરમાત્મામાંજ પૂર્ણ પણે વ્યક્ત હાય છે. ઉપનિષદા કહે છે કે:-નમ્ર મનુષ્ય કરતાં કાઇ વધારે શક્તિવાન નથી; કારણકે નમ્ર મનુષ્ય આત્માને ભૂલી જઈ પરમાત્મામાં ભળી જાય છે.
તમારા પેાતાના તેમજ બીજાના સવિચારેને વખાણેા. તમારા પ્રાપ્ત કરવામાં સદ્વિચાર જેવું ખીજું તમારૂ સહાધ્યાયી નહિ થાય.
જીવનનું ખરૂં તત્ત્વ શેાધી
તમારૂં ધારેલું કાર્યં પાર પાડવું હોય તેા તમારા વિચારાપર કાબુ મેળવે. જીસ્સાએથી મુક્ત એવા શુદ્ધ તેજપર તમારા આત્માને એકાત્ર ચિત્તથી ધ્યાનસ્થ કરી.
તમને જે વસ્તુ દુષ્ટ કે પાપમય લાગતી હોય, તેના વિચાર સરખા પણુ ન કરવા કાશીરા કરા. દુષ્ટ વિચારાજ દુષ્ટ કર્મો તરફ મનુષ્યને ધસડી જાય છે.
જે બધાં પ્રાણીઓને પેાતાના આત્મા જેવાજ જાણે છે અને પેાતાના આત્માને ખીજાં • પ્રાણીઓના જેવેજ ગણે છે, તે કાઇને ધિક્કારતા નથી.
ડાહ્યા મનુષ્યે ઇંદ્રિયાના ચિત્તમાં લય કરવા, ચિત્તના મુદ્દમાં અને બુદ્ધિના બ્રહ્મરૂપ પરમાત્મામાં લય કરવા.
ભક્તિ, આત્મસયમ અને ક-આ સત્યનાં શિખા છે.
સત્યજ જય પામે છે, અસત્ય કદી વિજયી થતું નથી.
સપૂર્ણ વૈરાગ્યવાન અને તત્ત્વને પામવાની ઈચ્છાવાળા મુમુક્ષુઓને જવાના દેવયાનેા સત્યથીઆજ વિસ્તૃત બને છે અને સત્યથીજ પરમાત્માનાં તત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે.
ઉઠે, જાગૃત થાએ. અને ઇષ્ટપ્રાપ્તિ કર્યો સિવાય બેસે નહિ.
મનુષ્યાને બધન કે મેાક્ષનું કારણ તેનું મનજ છે.
શાંત અને સ્થિર ચિત્તથીજ અખૂટ આનંદ પ્રાપ્ત કરી શકાય છે.
મનની સર્વ ઈચ્છાએ લય પામે ત્યારેજ મનુષ્ય અમર થઈ આ જીવનમાંજ બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. (‘સુવર્ણમાળા’ ના એક અંકમાંથી.
૧૦– દીપમાલિકે”!
—
હાય ! કૈસે દ્વીપક ભવન જલાઉ !
ગૃહ સૂના હૈ લૂટા અન્ન—ધન, કર્યા વીતી ખતલાવું; જલા રહી હૈ હૃદય–અગ્નિ હા ! જલેકા કૈસે જલાઉં. બસનહીન તન .અન્નબિના કસ, જીવનચક્ર ચલાવું; પાહન સમ હૈ કઠિન હૃદય કયાં આર્ત્તનાદ સુનાઉં. પરબશ, દુઃખી, હીન કાયર હૈ, કચોંકર ખનદિખારું; લાજ બચાવનહાર તિમિર કા, ક્યાંકર હાય ભગાઉં. નિકલ ગયા હૈ, હાય ! દિવાલા, કૈસે સાખ જમાવું; પરબન્ધન સે હૈ। ‘સ્વતંત્ર' કરૂ જીવન—જ્યોતિ જગાઉં. હે માહન ! માધવ !! મધુસૂદન!!! કૈસે તુઝે રિઝાવું; ભક્તિભાવ નહીં, ભગ્નહૃદય હૈ જૈસે દિવાલી મનાતું. ( વિશ્વમિત્ર” ના એક અંકમાં લેખકઃ-મધુસૂદન એઝા સ્વતંત્ર”, )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com