Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હિ. કુ] તે સાંભળ મહારી દેવ રે; [ કરડે સેમૈિયાના દાનવડે દૂર કરીને [ દાનવીર ], તેમજ મહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા ગર્ભમાં–સત્તામાં રહેલા પણ કર્મરૂપ બલવાન શત્રુઓને (મૂળમાંથી જ) હણીને { યુદ્ધવીર ], તથા ક્ષહેતુક દુસ્તપ તપને નિસ્પૃહ મનવડે. તપીને [ ધર્મવીર ], ત્રણ પ્રકારના વરયશ”ને ધારણ કરનાર ત્રણ લેકના ગુરુ શ્રી મહાવીર સ્વામી જય પામે.
વીરજિન” પદથી એઓ ચાર મૂલતિશય૧ અપાયાપરામ (જેનાથી ઈતિ આદિ રૂપ કષ્ટ દૂર રહે) ૨ જ્ઞાનાતિશય–ઉત્કૃષ્ટ જ્ઞાનવાલા, ૩ પૂજાતિશય–દેવેન્દ્રોને પણ પૂજવા ગ્ય, અને ૪ વચનાતિશય જીવ સ્વભાષામાં સમજી શકે ઈત્યાદિ ગુણવાની ઉત્તમ એવી વાણી છે, એમ જણાવ્યું છે. આ ગ્રંથમાં જે છ દ્વારનું વર્ણન કરવાનું છે, તેનાં નામ, दिणरतिपयचउमासिगवच्छरजम्मकिच्चिदाराई । સદાખજુઠ્ઠા, “સવિડિ” મળિકન્નતિ ૨ા (મૂળ)
૧ દિન-કૃત્ય, ૨ રાત્રિ-કૃત્ય, ૩ પર્વ–કૃત્ય, ૪ ચાતુર્માસિક–કૃત્ય, પ વાર્ષિક-કૃત્ય, ૬ જન્મ-મૃત્યઃ એ છે દ્વારનું શ્રાવકજનના ઉપકારને માટે આ “શ્રાદ્ધવિધિ” નામના ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવશે.
[ ઉપરની] પહેલી ગાથામાં મંગલ અને બીજીમાં ગ્રન્થના વિષયનું નિરૂપણ કરીને વિદ્યા, રાજ્ય, અને ધર્મ, એ ત્રણે, એગ્ય (મનુષ્ય)ને જ અપાય, એ ન્યાયે શ્રાવકધર્મ ચિગ્ય કેણ હેઈ શકે તે જણાવે છે. . . . . !