________________
xxxxxxx
૨૭મત્ર સપ્તતિકા કર્મગ્રંથ છીએ. બંધસ્થાન ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન
૨ નું ૧૨. ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ (છ)
ઉદયભાંગા ઉપર આ પ્રમાણે ૫ ના બંધ (પુ. વેદીને) ૨ નું
૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ (છ) ૫ ના બંધ (સ્ત્રી. વેદીને) ૨ નું
૨૮,૨૪,૨૧,૧૩,૧૨ (પાંચ) ૫ ના બંધે (નપું. વેદીને) ૨ નું
૨૮,૨૪,૨૧,૧૩ (ચાર)
૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ (છ) ૪ (પુ. વેદથી આવેલાને) ૧ નું
૨૮,૨૪,૨૧,૫,૪ (પાંચ) ૪ (સ્ત્રી વેદથી આવેલાને) ૧ નું
૨૮,૨૪,૨૧,૧૧,૪ (પાંચ) ૪ (નપું. વેદથી આવેલાને) ૧ નું
૨૮,૨૪,૨૧,૧૧,૪ (પાંચ) ક્ષપકને સંજવલન કષાયની જે પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય તેની સત્તા બંધવિચ્છેદ થયા પછી પણ સમય ન્યૂન બે આવલિકા સુધી હોય છે. તેથી ત્રણના બંધે ૪ ની સત્તા, બેના બંધ ૩ ની સત્તા, એકના બંધે ૨ ની સત્તા સમયગૂન બે આવલિકા સુધી અને અબંધક થયા પછી પણ ૧ ની સત્તા અંતર્મુહૂર્ત હોય છે. તેથી ત્રણ વિ. બંધસ્થાને ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાન ઉપશમ શ્રેણીમાં ઘટે અને ૪, ૩, ૨, ૧ વિ. સત્તાસ્થાન ક્ષેપક શ્રેણીમાં હોય છે. ૧૦ માં ગુણઠાણે બંધાભાવે ૨૮,૨૪,૨૧,૧ એ ચાર સત્તાસ્થાન ઘટે અને ૧૧માં ગુણઠાણે બંધ અને ઉદયના અભાવમાં ૨૮,૨૪,૨૧ એ ત્રણ સત્તાસ્થાન ઘટે. બંધસ્થાન ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન
૨૮,૨૪,૨૧,૪,૩ ૨૮,૨૪,૨૧,૩,૨ ૨૮,૨૪,૨૧,૨,૧ ૨૮,૨૪,૨૧,૧ ૨૮,૨૪,૨૧,
%
-
૦
-
૦
૦
-
0
0
0
0
|
મોહનીય કર્મના સામાન્યથી બંધ-ઉદય-સત્તાસ્થાન दसनवपन्नरसाई, बंधोदय संत पयडिठाणाणि ।
भणिआणि मोहणिज्जे, इत्तो नामं परं वुच्छं ॥२५॥ ગાથાર્થ: મોહનીય કર્મને વિષે દશ બંધ સ્થાનક, નવ ઉદય સ્થાનક અને પંદર સત્તા સ્થાનક
કહ્યા હવે આગળ નામકર્મના કહીશું . ૨૫ /
૩૮