________________
રૂ. ૭]
तर्कप्रामाण्यम् ।
मानस्य प्राणाः, प्रतिबन्धप्रतिपत्त्युपायापायात् । तदभावे न प्रत्यक्षस्यापि । प्रत्यक्षेण हि पदार्थान् प्रतिपद्य प्रमाता प्रवर्त्तमानः क्वचन संवादाद् इदं प्रमाणम्' इति, अन्यत्र तु विसंवादाद 'इदमप्रमाणम्' इति व्यवस्थाग्रन्थिमाबभीयात् । न खछत्पत्तिमात्रेणैव प्रमाणाप्रमाणविवेकः कर्त्तुं शक्यः । तदशायां उभयोः सौसदृश्यात् । संवादविसंवादापे क्षायां च तन्निश्चये निश्चित एवानुमानोपनिपातः । न चेदं प्रतिबन्धप्रतिपत्तौ तर्कस्व - रूपोपायापाये । अनुमानाध्यक्षप्रमाणाभावे च प्रामाणिक मानिनस्ते कौतस्कुती प्रमेयव्यवस्थापीत्यायाता त्वदीयहृदयस्येव सर्वस्य शून्यता । सापि वा न प्राप्नोति । प्रमाणमन्तरेण तस्या अपि प्रतिपत्तुमशक्यत्वादिति अहो ! महति प्रकटकष्टसङ्कटे प्रविष्टोऽयं तपस्वी किं नाम कुर्यात् ?
२१
કુર. બૌદ્ધો કે જેઓ ઊહ એટલે તને પ્રમાણુરૂપે સ્વીકારતા નથી, તે તેઓને સશૂન્યતારૂપ પાતક(દોષ)ની આપત્તિ આવશે.
ઔદ્ધ—અરે ! અકાલે-અવસર વિનાને થોડીક ગરમીથી અહંકારપૂર્વક આટલા માટે ઘાંઘાટ શે! ? (અર્થાત્ સમયને ઓળખ્યા વિના જેમ આવે તેમ આ શુ' ખાલા છે ?) તરૂપ પ્રમાણ ન માનીએ એટલાથી આવુ અસમંજસપણું એટલે કે સશૂન્યતારૂપ પાતક કઈ રીતે આવશે ?
જૈન : સાંભળે, અમે તે સભળાવીએ છીએ. તર્ક રૂપ પ્રમાણને નહિ માનવાથી પ્રથમ તે અનુમાનના પ્રાણ જ નહિ રહે-અર્થાત્ અનુમાન પ્રમાણ પણ સિદ્ધ નહિ થાય, કારણ કે-વ્યાપ્તિજ્ઞાનના ઉપાય જ નહિ મળે. અર્થાત્ ત પ્રમાણની સિદ્ધિ દ્વારા વ્યાપ્તિજ્ઞાનની સિદ્ધિ થાય છે. એટલે તને પ્રમાણુરૂપ ન માના તેા વ્યાપ્તિજ્ઞાન કઈ રીતે થાય ? અને વ્યાપ્તિજ્ઞાન વિના અનુમાન પણ કઈ રીતે થાય ? અને અનુમાન પ્રમાણના અભાવ થઈ જાય તે પ્રત્યક્ષના પણ પ્રાણ નહિ રહે. કારણ કે-પ્રમાતા પુરુષ પ્રત્યક્ષથી પદાર્થાને જાણીને તેમાં પ્રવતમાન થાય ત્યારે કોઈ સ્થળે સંવાદ—સલ પ્રવૃત્તિથી આ પ્રમાણુરૂપ છે, અને વિસ'વાદ—નિષ્ફલ પ્રવૃત્તિથી આ અપ્રમાણ રૂપ છે, એ પ્રમાણે વ્યવસ્થાની ગાંઠ વાળે છે. અર્થાત્ સંવાદ કે વિસંવાદથી પ્રત્યક્ષના પ્રામાણ્ય કે અપ્રામાણ્યના નિશ્ચય કરે છે. પ્રત્યક્ષની ઉત્પત્તિ થાય એટલા માત્રથી કાંઈ પ્રત્યક્ષનો પ્રમાણ કે અપ્રમાણરૂપે વિવેક કરવેા શકય નથી. કારણકે ઉત્પત્તિ કાળમાં તા પ્રત્યક્ષ જ્ઞાન, તેના પ્રામાણ્ય કે અપ્રામાણ્યના નિણ ય ન થયા હોઈ, તે પ્રમાણ હોય કે અપ્રમાણુ હાય અને સમાન જ છે એટલે તેમના પ્રામાણ્ય કે અપ્રામાણ્યના નિ યમાં સંવાદ કે વિસ'વાદની અપેક્ષા રહે જ છે. અને તે માને અવશ્ય અનુમાન માનવું જ પડે છે, અને તે અનુમાન, જે વ્યાપ્તિજ્ઞાનને ઉપાય તર્ક ન હેાય તા થઈ શકતું નથી. એ પ્રમાણે અનુમાન અને પ્રત્યક્ષ પ્રમાણુના અભાવ થઈ જશે. અને આ રીતે અનુમાન અને પ્રત્યક્ષ પ્રમાણને