________________
तर्कस्वरूपम् ।
[3. ઉ– ६१ उपलम्भानुपलम्भाभ्यां प्रमाणमात्रेण ग्रहणाग्रहणाभ्यां सम्भव उत्पत्तिर्यस्येति कारणकीर्तनम् । त्रिकालीकलितयोः कालत्रयीवर्तिनः साध्यसाधनयोर्गन्यगमकयोः सम्बन्धोऽविनाभावो व्यातिरित्यर्थः । स आदिर्यस्याशंपदेशकालवर्तिवाच्यवाचकसंब. न्धस्यालम्बनं गोचरः यस्य तत् तथेति विषयाविष्करणम् 'इदमस्मिन् सत्येव भवति' इत्यादिशब्दाद् इदमस्मिन्नसति न भवत्येव' इत्याकारम्, साध्यसाधनसंवन्धालम्बनम 'एवं जातीयः शब्द एवं जातीयस्यार्थस्य वाचकः', 'सोऽपि तथाभूतस्तस्य वाच्यः' इत्याकारं वाच्यवाचकभावालम्बनं च संवेदनमिहोपादीयतेति स्वरूपप्रतिपादनम् । एवंरूपं यद्वेदनं स तर्कः कीर्त्यते । ऊह इति च संज्ञान्तरं लभते ।
તકનાં કારણ, વિષય અને સ્વરૂપનું નિરૂપણ...
ઉપલબ્ધિ અને અનુપલબ્ધિથી ઉત્પન્ન થનાર ત્રણે કાળના સાથ અને સાધનના સંબંધ-વ્યાપ્તિને વિષય કરનાર, “આ હેય તો જ આ હાય એવા આકાર(સ્વરૂ૫)વાળું જ્ઞાન તક છે, જેનું બીજું નામ ઊહ છે, ૭,
૬૧ કઈ પણ પ્રમાણથી પદાર્થને ઉપલંભ-ગ્રહણ અને અનુપલંભ–અગ્રહણ જે થાય છે, તેનાથી જેને સંભવ એટલે ઉત્પત્તિ છે, તે. આથી ઊહના કારણનું કથન થયું. ત્રણે કાળમાં રહેલ સાથ અને સાધન અર્થાત ગમ્ય અને ગમકને જે સંબંધ છે તે અવિનાભાવ કે વ્યાપ્તિ છે, તે. તથા ત્રિકાલવતી વાગ્યવાચકને સંબંધ જેને વિષય બને છે તે. આ વિષયનું નિરૂપણ થયું. આ હોય ત્યારે જ આ હોય અને સૂત્રગત આદિ પદથી “આ ન હોય તે આ પણ ન હેય—એવા આકારનું પણ ગ્રહણ થયું. એટલે કે એ બન્ને પ્રકારના આકારવાળું જે સાધ્ય અને સાધનના સંબંધને વિષય કરનારું છે તે. તથા “આવા પ્રકારનો શબ્દ આવા પદાર્થને વાચક છે અને આવા પ્રકારને પદાર્થ આવા શબ્દને વાચ્ય છે એવા આકારવાળું વાચ્યવાચકભાવને આલંબન કરનારું એટલે કે વાચ્યવાચકના સંબંધને વિષય કરનારું જે જ્ઞાન છે, તે અહી સમજવાનું છે. આ પ્રકારના કથનથી તર્કના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું, એટલે કે-આવા પ્રકારનું જે જ્ઞાન હોય તે તકે કહેવાય છે. અને “ઊહ એ તેનું બીજું નામ છે.
(५०) सोऽपि तथाभूतेत्यादि गद्ये सोऽपीति अर्थः । तथाभूत इति तच्छन्दवाच्यतया ચોઃ !
(टि०) उपलम्भेत्यादि । प्रमाणमात्रेणेति प्रत्यक्षादिना । सोऽपीति अर्थः । तथाभूत इति एवंजातीयः सन् । तथाभूतस्येति एवंजातीयस्य शब्दस्य ।
६२ ये तु ताथागताः प्रामाण्यमूहस्य नोहाञ्चक्रिरे तेषामशेषशून्यत्वपातकापत्तिः । माः ! किमिदमकाण्डकूष्माण्डाडम्बरोड्डामरमभिधीयते ! कथं हि तर्कप्रामाण्यानुपगममात्रेणेशमसमञ्जसमापनीपयेत ? शृणु ! श्रावयामि किल । तर्काप्रामाण्ये तावन्नानु