________________
प्रत्यभिज्ञालक्षणम् । જેન-તે-સાદડ્યાદિ પણ જે બાદો ન હોય તે તેમાં નિયત વિકલ્પને પ્રાગ કઈ રીતે થશે ? અથૉત્ “આ સાશ્ય છે એવો વિકલ્પ કઈ રીતે થશે?
બૌદ્ધ–સાદડ્યાદિકમાં નિયત વિકલ્પનો પ્રાગ વાસનાથી થઈ જશે.
જેન–તે પછી નીલપીતાદિવિશેષમાં પણ નિયત વિકલ્પને પ્રયોગ વાસનાથી જ થાય તેમાં શું વાંધે?
બૌદ્ધ-વાસનામાં પણ નિયત વિકલ્પના ઉધક તરીકે કોઈ પદાર્થને કારણું માનવું જોઈએ જ.
જેન–એ વાતાને કે વિરોધી છે અર્થાત એમાં અમને કોઈ વિરોધ નથી, પરંતુ સાદડ્યાદિકને પણ બાહ્યરૂપે માનો. એટલે કે-કાં તે નીલ પીતાદિવિશેને જ બાહ્ય તાત્વિક પદાર્થ તરીકે ન માને, અથવા સાદડ્યાદિકને પણ બાહ્ય પદાર્થ તરીકે સ્વીકારે આ બંને વાતમાંથી એકેને સ્વીકાર નહિ કરો તે તમે પ્રામાણિક કહેવાશે નહિ.
અને એ રીતે સાદયાદિ સિદ્ધ થઈ જવાથી જે સ્થળે પૂર્વાકારની સાથે સંકલન છે, ત્યાં પ્રત્યભિજ્ઞાનરૂપ પ્રમાણે છે. પણ જ્યાં પૂર્વકાર સાથે વર્તમા નનું સંકલન નથી ત્યાં તે પ્રત્યક્ષ પ્રમાણે જ છે, એમ સમજવું. અથવા, સાદડ્યાદિક રૂપ પદાર્થ ભલે બાહ્યરૂપે ન હોય તે પણ અનુમાન પ્રમાણની જેમ આ પ્રત્યભિજ્ઞા પ્રમાણે તે છે જ. તમારા મતે અનુમાનનો વિષય “અગ્નિત્યાદિરૂપ સામાન્ય એ કંઈ બાહ્ય પદાર્થ નથી છતાં પણ અગ્નિ વિકલ્પને સંબંધ પરંપરાથી અગ્નિસ્વલક્ષણ (બાહ્ય અગ્નિવિશેષ) સાથે છે તેથી અનુમાન પ્રમાણ બને છે. એ જ પ્રકારે સાશ્યાદિ સામાન્ય પણ અસતુ હોવા છતાં તેના વિકલ્પને સંબંધ સદશ એવા સ્વલક્ષણ સાથે છે જ, તે એ ગરીબ બિચારી પ્રત્યભિજ્ઞા પણ પ્રમાણરૂપ કેમ નહિ થાય ? ___(प०) उत्तरीचक्र इति पूर्वम् । विकल्पोत्येक्षेत्यादि परः । लक्ष्यमिति गोचरस्याङ्ख्या । नीलपीतादीति सरिः। वहिरित्यादि परः। तदभाव इति नीलावभावे । नैयत्येनेति 'इदं नीलम्' 'इदं पीतम्' इत्यादिना । सादृश्यादाचित्यादि सूरिः । वासनात इति परः। वासनात इति विकल्पवासनातः । अन्यत्राऽपीति सूरिः । अन्यत्रापीति सादृश्यादौ । तत एवेति वासनातः । वासनाया अपीत्यादि परः । को नामेति सूरिः। स्त्रीकुर्विति हे शाक्य । ततो नीलेत्यादिना उपसंहारः । मृष्यते इति सहते । प्रणालिकयेति प्रवाहेण । तथा हि नार्थ विना तादात्म्यतदुत्पत्तित्यसम्बन्धप्रतिवद्धलिङ्गसद्भावः, न तद्विना तद्विषयं ज्ञानम्, न तज्ञानमन्तरेण प्रागवधारितसम्बन्वस्मरणम्, तदस्मरणे नानुमानमिन्याव्यभिचारित्वाद् 'भ्रान्तमपि [अनुमान] प्रमाणमिति सौगताशयः । तद्विकल्पस्येति अग्निसामान्यस्य । प्रतिवन्धादिति पर्यवसाના[િ તથા સ્થાતિ પ્રમાાં ચહ્ન)
(टि०) यदि हि सादृश्यादिकमित्यादि । वाह्यमिति घटपटकुटशकटादि । ग्राहमिति प्रत्यक्षेण साक्षाद् गृहीतुं न शक्यते किन्तु विकल्पेणैव तत् ज्ञायते ॥ तथैवेति विकल्पोत्प्रेशित एव ।
१ अत्र केनापि अभ्रान्तमिति संशोधितं कप्रतौ । तन्न युक्तम् ।