________________
alfh1 880838888888888 94,
6 US
વિમલમંત્રી અને દ્રાવિડ રાજા તાપસને પ્રણામ કરે છે.
ખેલી રહ્યા છે, તે પૂજ્ય શ્રી ઋષભદેવ પ્રભુના પોત્રો તરીકે તમને છાજતું નથી જમીનના હક્કની આ લડાઈના અંતે તમે વિજયી નિવડશો તો પણ જમીન તમારી સાથે આવવાની નથી. જ્યારે નિર્દોષ માનવપ્રાણીઓના સંહારનું પાપ તમને લાગવાનું છે. માટે સવેળા ચેતી જઈને તમારા નાના ભાઈને ગળે લગાડે અનંત દુઃખમય આ સંસારમાં લેભને વશ થઈને વધારે દુખી શા માટે થાઓ છે
. વળી જેમ ઝવેરી હીરાની પરીક્ષા કરે તેમ કુળપતિએ રાજાનું હૃદય વાંચવા માંડયું અને કહ્યું કે, “હે રાજન ! આ સંસાર અનંત દુખથી ભરેલે છે, કામ, ક્રોધ, લોભ, આદિ શત્રુઓ અતિ ભયંકર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org