________________
૧૪
) D) કાતિક પુનમના દ્રાવિડે રાજા કાંઈ જ ન મેલ્યા. એટલે વિમલ મંત્રી ફરિ બોલ્યા “ ચાલા વનની શાલા જેવા જઈએ અને મનને આનંદ આપીએ.'
:
મંત્રીના વિચાર રાજાને ગમ્યા. એટલે મત્રીને લઈને રાજા વનમાં ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં પૂણુરૂપે ખીલેલી પ્રાકૃતિક ગાભા નિહાળતા યુદ્ધ ભૂમિથી દૂર નિકળી ગયા. ત્યાં એક તાપસના આશ્રમમાં આવી પહોંચ્યા.
આશ્રમનુ` વાતાવરણ પવિત્ર હતું. એક ઊંચા આસન પર મૃગચમ પાથરીને કુલપતિ સુવલ્ગુ બેઠા હતા. તેમના કેટલાક તાપસ શિષ્યા આસપાસ બેઠા હતા. ઋષભદેવ પ્રભુની માળા ગણતા હતા. મસ્તકે જટાના મુકુટ હતા, ગળામાં દ્રાક્ષની માળા હતી. પાસે કમંડળ પડયું હતું તપ તેજથી તેમનુ મુખ મડળ શાલતુ' હતુ. એટલે કે શાંત મુદ્રામાં હતા.
દ્રાવિડ રાજાએ તાપસેાના કુલપતિને વિનય પૂર્ણાંક પ્રણામ કર્યાં. કુલપતિએ હાથ ઉચા કરી આશીર્વાદ આપ્યા.
રાગ-દ્દેશથી ભરેલા દ્રાવિડેના મનને આશ્રમનુ
દ્રાવિડના મનાભાવ જાણી તેને
વાતાવરણ ગમ્યુ. કુલપતિએ ખાધન કર્યુ.
• સાત સાત માસથી તમે સગા બે ભાઇઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org