________________
'
'* * 'કે' ' , કે '|
{* * .
-
-''
''
'' ,
, ,
,
, ,
,
,
,
કે
*
*
*
૧૨ ) SSA () કાર્તિક પુનમને મધ્યાહને આ યુધ્ધકાંડમાં ઉતરેલા સાનાને જોઈને સૂર્યનારાયણ જાણે ક્રોધે ભરાયા હતા તે પ્રય કિરણે વરસાવી રહ્યા હતા.
રણભૂમિ પર લોહીની નદી વહેતી હતી. તેમાં માનના વાળ જાણે લીલ હોય તેમ લાગતા હતા. સૈનિકનાં કપાયેલાં મસતક અને ધડ નદીમાં વહેતાં મગરમચ્છ જેવાં લાગતાં હતાં કાયર તે આ યુદ્ધની ભયંકરતા જોઈ પ્રાણ ત્યાગી દે.
મરણ પામેલાનું ભક્ષણ કરવા શિયાળ અને કુતરાઓ ચે તરફ દેખાડ કરતા હતા. તેમને માટે તે જાણે ઉજાણીનું પર્વ આવ્યું! ગીધ ભક્ષ મેળવવા આકાશમાં ઉડતાં વારંવાર આવ જા કરતા હતા.
ક્ષણે ક્ષણે યુદ્ધને રંગ પલટાતે હતે. કયારેક દ્રાવિડનું સૈન્ય વિદ્યાસ કરતું સંભળાતું તો કયારેક વારિખિલ્લનું.
પળે પળે પલટાતા આ યુદ્ધમાં કોણ જીતશે એ કેવું સહેલું ન હતું, પણ એક વાત નિર્વિવાદ હતી કે યુદ્ધ દેવીના ખપ્પરમાં ઘણું હે માતા હતા. માથા વગરનાં ધડ ઝઝુમતા, અપાર માનવ સમુહ, હાથી, ઘેડા આદિને સંહાર થઈ રહ્યો હતે. દશ્ય હૃદય દ્રાવક હતું.
ભાટ ચારણે અને બંદીજનેનાં શુર ઉપજાવે તેવાં યુદ્ધના ગીતે સંભળાવતા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org