________________
'મહિમા 58650AJWU88 ૧e
વારિખિલ પણ સેન્સ સાથે સામને કરવા મેદાને પડ્યા.
બને ભાઈઓના લશ્કરના પડાવ વચ્ચે કેવળ (૨૦ ગાઉ) પાંચ જનનું અંતર હતું.
બન્ને ભાઈઓનાં સૈન્યમાં દસ દસ લાખ હાથી, ઘેડા તેમજ દસ કરોડનું પાયદળ હતું.
સૂર્યોદય થયા પછી એક પહેરે યુધ શરૂ થતું અને સૂર્યાસ્ત થતાં પહેલા બે ઘડીએ યુદ્ધ બંધ રાખવામાં આવતું. બન્ને પક્ષે ખાંડાના ખેલ ખેલાવા લાગ્યા. હાથી સ્વારી સામે હાથી વાળે અને ડેસ્વાર સામે ઘેડેસ્વાર લડનાર, પાયદળ સાથે પાયદળ લડવા લાગ્યું.
યુદ્ધ પળે પળે ભયંકરતા ધારણ કરતું. એક બીજાના પક્ષના સૈનિકો પડતા હતા. કરુણુ ચીસ પાડતા હતા. “પાનું પાણી ના અવાજે કાને પડતા હતા. જમીન પર ઘવાઇને પડેલા સૈનિકે પરથી હાથી, ઘોડા પગ મુકીને આગળ દેડતા
કે
,
”'
થી
A
*
*
2
w બને પક્ષના સૈનિકો યુધ્ધ કરી રહ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
For
www.jainelibrary.org