________________
મહિમા 550DYSHISHY ૯ દ્રાવિડની હીલચાલ જાણવાની વૃત્તિ થઈ. એટલે શ્વેતાના એક દૂત-જાસુસને તપાસ કરવા મિથિલા સાફલ્યા, જાસુસ મિથિલા જઇને પાછા આવ્યા અને ત્યાંના સમાચાર આપતાં કહ્યું કે, “આપના મેટા ભાઈને આપ તરફ દ્વેષ જાગ્યા છે અને ગમે ત્યારે લશ્કર લઈને તમારા પર ચઢી આવે તેમ છે.
“ હું જાતે જ ખરી માહીતી મેળવવા મેટા ભાઈ પાસે જ''
બીજા દીવસે વારીખિલ્લ પેાતાના વિશ્વાસપાત્ર ત્રણ ચાર અગરક્ષકો લઈ મિથિલાનગરી જવા ઊપડયા. પછી ભાઈને મળવા માટે રાજમહેલમાં સદેશા માળ્યા. જ્યારે વારિખિલ્લ આવ્યાની ખબર દ્રાવિડને પડી ત્યારે તેણે નાના ભાઈને મળવા ના પાડી અને પાછા ચાલ્યા જવાનું કહ્યું વારિખિલલ પેાતાનું થયેલું આ અપમાન સહન કરી શકયા નહી, તેને મળેલા જાકારા ખૂંચવા લાગ્યા. એના ક્રેધાગ્નિ ભડભડાટ સળગવા લાગ્યા. તેણે તલવાર પર હાથ નાખતા કહ્યું, “ આવુ અપમાન સહન કરવાની મને ટેવ નથી. ક્ષત્રિય ખા અપમાનના બદલે લેશે.”
ગુસ્સામાં સળગતા વારિખિલ્લ માતે ઘેાડે પેાતાના નગરમાં પાછા ફર્યાં. એનુ અશાંત મન અને ચેન પડવા દેતું ન હતું, તેનું મન અપમાનના બદલા લેવા તલપાપડ થઈ રહ્યું હતું. ખરેખર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org