________________
મહિમા છ૯ઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૭
શ્રી આદિનાથાય નમ: કાર્તિક પૂનમને મહિમા
સંજકઃ શાસન પ્રભાવક, મરુધર રત્ન, નિડર વક્તા, સાહિત્યાચાર્ય પ્રવર્તકે મુનિશ્રી નિરંજનવિજયજી મ.
આ જમ્મુદ્વિપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણું કાળના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી બહષભદેવ સ્વામી થઈ ગયા.
તેમને સે પુત્ર હતા. તેમાં દ્રવિડ નામના એક પુત્ર પણ હતા.
એ દ્રવિડને દ્રાવિડ અને વારિખિલ્લ નામે બે પુત્ર હતા. - ૯૮ ભાઈઓ સાથે દ્રવિડ રાજાએ પણ પ્રભુ આદીશ્વરજી પાસે દીક્ષા લીધી હતી.
ભરત મહારાજાએ દ્રાવિડ કુમારને મિથિલા નું રાજ્ય આપ્યું. વારિખિલ્લકુમારને એક લાખ ગામ આપ્યા. એમ રાજ્યના બે ભાગ પાડી આપ્યા. - સમય વહેવા લાગ્યું. તેની સાથે દુનિયામાં ફેરફાર થવા લાગે. આપણે જોઈએ છીએ, આજને શ્રીમંત તે કાલે ગરીબ થઈ જાય છે અને આજને ગરીબ તે આવતી કાલે મહેલમાં સુખ શયામાં આળોટે છે. તેમ નવી વસ્તુઓ જુની થવા લાગે છે. - કાળના પ્રભાવે દ્રાવિડનું ચેખું મન પણ મેલું થયું. તેમાં લોભે પ્રવેશ કર્યો. પિતાને ભરત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org