________________
૮ &800005800 કાતિક પુનમને મહારાજાએ આપ્યું હતું તેટલું રાજ્ય હવે ઓછું પડવા માંડ્યું. વારિખિલ્લને ભરત મહારાજાએ રાજ્યનો માટે ભાગ આપીને મને અન્યાય કર્યો છે એવી સમજ તેના મનમાં જાગી,
કાળક્રમે દ્રાવિડના મનમાં પરિવર્તન આવ્યું. તે વિચાર કરવા લાગ્યું. “મારા નાનાભાઈ વારિખિલ્લને મારા કરતાં મેટું રાજ્ય છે. એક લાખ ગામ! આમ વિચાર ઘેલાતો હતો ત્યારે તેનું મત કહેવા લાગ્યું, “બેશક, આપ્યું છે, વધારે આપ્યું છે પણ તેથી શું થયું. વારિખિતલ તે તારે નાનો ભાઈ છે ને? નાના ભાઈ પાસે વધુ હોય તેમાં ખોટું શું છે ?
જે દ્રાવિડ ગઈ કાલ સુધી પોતાના નાના ભાઈના હિતની ચિંતા કરતો હતો. તે દ્રાવિડ હવે તેના અહિતને ચિંતક બની ગયે.
આપણું મનમાં જ્યારે કે વ્યકિત તરફ સદ્દભાવ જાગે છે, ત્યારે તે વ્યક્તિના મનમાં પણ આપણુ તરફ સદ્ભાવ જાગે છે તેમજ આપણા તરફ તેને દુર્ભાવ હોય છે, તે તે ઓછો થાય છે અને જે આપણને કે વ્યક્તિ તરફ દુર્ભાવ જાગે છે તેનીજ તેવી પ્રતિક્રિયા તે સામે વ્યકિતના મનમાં પણ જન્મે છે.
આ નિયમ અનુસાર વારિખિલ્લ તરફના કાત્રિડના ટૂષની પ્રતિકિયા વારિખિલને પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org