________________
મહિમા છisas8888888888888888 ૧૪ - આમ બે સગા ભાઈઓ વચ્ચે જમીન માટે યુદ્ધ શરૂ થયું.
આ યુદ્ધ એક દિવસ કે એક અઠવાડિયું નહીં પણ સળગ સાત મહિના સુધી ચુધ્ધ ચાલ્યું. તેમાં હાખો સૈનિકનો સંહાર થયે. માસુ શરૂ થતાં ચુધ અટકયું.
એટલે બંને પક્ષોએ તંબુ તાણીને જંગલમાં જ આશ્રય સ્થાનો ઉભા કર્યા.
વરસાદે લોહીથી રંગાયેલ રક્તવર્ગ ધરતીને ધાવા માંડી. કુદરતની લીલા જોઈ, ક્ષણ માટે આ માનવ સંહારની વાત ભુલાઈ ગઈ.
જાત જાતની વનરાજી ખીલી ઉઠી. ખેતર અનાજથી ભરપુર થયા. લીલાછમ દેખાવા લાગ્યાં. વૃક્ષે નવાં પાંદડાંથી આંખને આકર્ષકવા લાગ્યા. ચામૅર આનંદદાયક વાતાવરણ સર્જાઈ ગયું.
ચોમાસાને લીધે પ્રકૃતિરાણ પુર બહાર ખીલી. પક્ષીઓ કેલરવ કરી રહ્યાં હતાં. ઝરણાં ખડખડ કરતા પહાડ પર્વતના કેતરમમાંથી વહી રહ્યા હતાં. મંદ મંદ વાયુ લહેરાતાં સર્વત્ર શાનીનું સામ્રાજ્ય છવાયેલ હતુ.
એક દિવસ વિમલ મંત્રીશ્વરે દ્રાવિડરાજાને કહ્યું: “મહારાજ શ્રી! અત્યારે યુદ તે થાય તેમ નથી, તે પ્રાકૃતિક શેભા નિહાળવા શા માટે છે જઈએ ?'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org