SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ' '* * 'કે' ' , કે '| {* * . - -'' '' '' , , , , , , , , , કે * * * ૧૨ ) SSA () કાર્તિક પુનમને મધ્યાહને આ યુધ્ધકાંડમાં ઉતરેલા સાનાને જોઈને સૂર્યનારાયણ જાણે ક્રોધે ભરાયા હતા તે પ્રય કિરણે વરસાવી રહ્યા હતા. રણભૂમિ પર લોહીની નદી વહેતી હતી. તેમાં માનના વાળ જાણે લીલ હોય તેમ લાગતા હતા. સૈનિકનાં કપાયેલાં મસતક અને ધડ નદીમાં વહેતાં મગરમચ્છ જેવાં લાગતાં હતાં કાયર તે આ યુદ્ધની ભયંકરતા જોઈ પ્રાણ ત્યાગી દે. મરણ પામેલાનું ભક્ષણ કરવા શિયાળ અને કુતરાઓ ચે તરફ દેખાડ કરતા હતા. તેમને માટે તે જાણે ઉજાણીનું પર્વ આવ્યું! ગીધ ભક્ષ મેળવવા આકાશમાં ઉડતાં વારંવાર આવ જા કરતા હતા. ક્ષણે ક્ષણે યુદ્ધને રંગ પલટાતે હતે. કયારેક દ્રાવિડનું સૈન્ય વિદ્યાસ કરતું સંભળાતું તો કયારેક વારિખિલ્લનું. પળે પળે પલટાતા આ યુદ્ધમાં કોણ જીતશે એ કેવું સહેલું ન હતું, પણ એક વાત નિર્વિવાદ હતી કે યુદ્ધ દેવીના ખપ્પરમાં ઘણું હે માતા હતા. માથા વગરનાં ધડ ઝઝુમતા, અપાર માનવ સમુહ, હાથી, ઘેડા આદિને સંહાર થઈ રહ્યો હતે. દશ્ય હૃદય દ્રાવક હતું. ભાટ ચારણે અને બંદીજનેનાં શુર ઉપજાવે તેવાં યુદ્ધના ગીતે સંભળાવતા હતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy