________________
४६५
પB: :
मन्ये न हि स्यादेतस्याः, सुशीलाया उपद्रवः । सतीनामङ्गरक्षाकृच्छीलमेकं यतो मतम् ॥१६३।। छुर्या चिच्छेद संव्यानं, भैम्याः प्रेम्णा समं नलः । स्वरक्तेनाऽलिखद्भीमसुतावस्त्रेऽक्षराणि च ॥१६४॥ अयमध्वा विदर्भेषु, याति न्यग्रोधरोधसा । कोशलेषु तु तद्वामस्तद्गच्छेस्त्वं यथारुचि ॥१६५।। लिखित्वेति नलः क्रोशन्निभृतं निभृतक्रमः । पश्यन् विवलितग्रीवं, ततो गन्तुं समुद्यतः ॥१६६।।
અહીંથી ચાલ્યા જવું તેજ સારું છે. (૧૬૨)
હું માનું છું કે આ સુશીલાને કોઈ ઉપદ્રવ કરનાર નથી. વળી સતીઓના અંગની રક્ષા કરનાર તો એક શીલધર્મ જ કહેલ છે.” (૧૬૩)
એમ ધારી પ્રેમની સાથે છૂરીથી દમયંતીનું અધું વસ્ત્ર કાપીને પોતાના રૂધિરથી ભીમસુતાના વસ્ત્ર ઉપર તેણે આ પ્રમાણે એક શ્લોક લખ્યો :- (૧૬૪)
રૂદન કરી ઈમ લખી ચાલ્યો તે મહાભાગ.
પગપગ સ્કૂલના પામતો જોતો પૂંઠે નાર. વટવૃક્ષના મૂળ આગળથી આ માર્ગ વિદર્ભદેશ તરફ જાય છે અને તેની ડાબી બાજુનો માર્ગ કોશલદેશ તરફ જાય છે માટે તને રૂચે તે માર્ગે જજે.” (૧૬૫)
આ પ્રમાણે લખીને ગુપ્ત રીતે આક્રોશ કરતો અને વારંવાર ડોકી ફેરવી નિહાળતો નળરાજા ધીમે પગલે ત્યાંથી આગળ જવા માટે તત્પર થયો. (૧૬૬).