________________
સમમ: સ
आर्तरौद्रे अपध्याने, विना स्वार्थं परस्य च । पापोपदेशः सोऽनर्थदण्ड इत्यभिधीयते ॥७०८ ||
येऽनर्थदण्डमीदृक्षं कुर्वते क्रूरचेष्टिताः । ते दुःखभागिनो लोके, लोभनन्द्यादिको यथा ॥७०९ ॥
तथाहि समभूत् ख्यातं पुरं भोगपुराभिधम् । ताराचन्द्राभिधस्तत्र श्रेष्ठी श्रेष्ठगुणाकरः ॥ ७१० ॥
संपूर्णसर्वसामग्र्याः, प्रकृष्टीकृतनाविकः । ગૃહીતમૂરિમાન્ડૌત્ર:, સુમટે બ્રેટે: સનમ્ II://
६९५
સાંભળો. (૭૦૭)
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે દુર્ધ્યાન ધ્યાવા તથા વિના સ્વાર્થે પરને પાપોપદેશ આપવો. તે અનર્થદંડ કહેવાય છે (૭૦૮)
(અનર્થદંડના ૪ પ્રકાર છે. તેમાં બે અહીં બતાવ્યા છે. ઉપરાંત પ્રમાદાચરિત ને હિંસપ્રદાન એ ભેદ કહેલા છે.) જે લોકો ક્રૂચેષ્ટાવડે અનર્થદંડ કરે છે તેઓ લોભનંદી વિગેરેની જેમ દુઃખના ભાજન થાય છે. (૭૦૯)
તેની કથા આ પ્રમાણે છે.
અષ્ટમવ્રત ઉપર લોભનંદી કથા.
ભોગપુર નામે એક પ્રખ્યાત નગર હતું ત્યાં શ્રેષ્ઠગુણોના સ્થાનરૂપ તારાચંદ્ર શ્રેષ્ઠી રહેતો હતો. (૭૧૦)
એકવાર તે સંપૂર્ણ સામગ્રીથી નાવિકોને પ્રોત્સાહિત કરી, વિવિધ કરિયાણા લઈ બળવાન સુભટો સહિત વહાણમાં બેઠો. (૭૧૧)