________________
સમ: સ:
७१७ यथावदुक्तं तत्सर्वं, तदागम्याऽधिगम्य च । अबन्धयद् श्रेष्ठिगलेऽश्मपिण्डं पापपिण्डवत् ॥८१४।। तं चिक्षेप महाम्भोधौ, दुष्टशिक्षापरो नृपः । ताराचन्द्रोऽपि संजज्ञे, विहितौषधवत्पटुः ॥८१५॥ योऽनर्थदण्डमीदृक्षं, कुरुते क्रूरधीः स हि । लोभनन्दिवदम्भोधौ, भवाम्भोधौ निमज्जति ॥८१६॥ प्रणम्याऽथ जिनं राजा, राजमानो मुदा भृशम् । उवाचाऽनर्थदण्डस्य, शुश्रुवे निखिलं वचः ॥८१७।। अनर्थदण्डमुञ्जन्ति, ये नराः शिववादिनः । तेषामर्थाः प्रसिद्ध्येयुरनानामिवोज्झनात् ॥८१८॥
તેથી દુષ્ટજનોને શિક્ષા કરવા તત્પર રાજાએ પાપપિંડની જેમ લોભનંદીના ગળામાં પાષાણનો ગોળો બાંધી (૮૧૪)
તેને મહાસાગરમાં નંખાવી દીધો. પછી તારાચંદ્ર શેઠ ઔષધોપચારથી કેટલાક દિવસે સ્વસ્થ થયા (૮૧૫)
અને પોતાને નગરે ગયા. જે માનવ લોભનંદીની જેમ અનર્થદંડ કરે છે તે ક્રમાનવ તેની જેમ ભવસાગરમાં નિમગ્ન થાય છે. (૮૧૬)
ઇતિ અનર્થદંડ ઉપર લોભનંદી કથા. પછી આનંદથી બિરાજમાન કુંભરાજાએ પરમાત્માને પ્રણામ કરી કહ્યું કે, “હે ભગવન્! અનર્થ દંડનું વર્ણન આપે કહ્યું. તે મેં સાંભળ્યું, (૮૧૭)
કલ્યાણના ઇચ્છુક જે પ્રાણીઓ અનર્થદંડનો ત્યાગ કરે છે