Book Title: Mallinath Charitra Mahakavya Part 02
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala
View full book text
________________
८८७
અષ્ટમ: સ: त्वत्प्रसादान्न केनापि, मदाज्ञाखण्डनं कृतम् । परं तु खण्डनं जातं, कुमार्या वचनातिगम् ॥४६१।। प्राणनाथ ! समागत्य, रजन्यां कन्यकां तव । अदत्तामप्यलं भुङ्क्ते, वीरः कोऽपि भयोज्झितः ॥४६२।। येनेदं मगृहे देवि !, चेष्टितं दुष्टचेतसा । तमाशु दक्षिणेशस्य, करिष्ये प्राभृतोपमम् ॥४६३।। कोपाटोपोत्कटस्वेदबिन्दुभृकुटीभीषणः । उपविष्टः सभां राजा, तदन्वेषणलालसः ॥४६४।। विवेद पार्थिवाकूतं, वारस्त्री भववागुरा । वेश्यानां हि स्वभावोऽयं, परचित्तोपलक्षणम् ।।४६५।।
રાણી બોલી કે, “હે નાથ ! આપના પ્રાસાદથી કોઈએ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. પરંતુ આપણી કુમારી પુત્રીના કૌમાર્યનું વચનને અગોચર એવું ખંડન થયું જણાય છે. (૪૬૧)
હે પ્રાણનાથ ! રાત્રે ભયવિના કોઈ વીર પુરુષ આવીને અદત્ત આપણી કન્યાને ભોગવે છે. (૪૬૨)
આ પ્રમાણેની હકીકત સાંભળી રાજાએ કહ્યું કે, “હે દેવી ! મારા ઘરમાં આવી જે દુષ્ટ આવું આચરણ કર્યું હશે તેને હું સત્વર યમના ઉપહારરૂપ કરીશ.” (૪૬૩)
આ પ્રમાણે કહી કાપાટોપથી અને ઉત્કટ ચૈતબિંદુથી ભીષણ ભ્રકુટીવાળો રાજા તેને શોધ કરવાની ઇચ્છાથી રાજસભામાં આવ્યો. (૪૬૪)
એટલે ભવવાગરા નામની વેશ્યાએ રાજાનો વિચાર જાણી લીધો. કારણ કે પરના મનને ઓળખવું એ વેશ્યાઓનો ૨. ચમસ્થાર્થ: .

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524