Book Title: Mallinath Charitra Mahakavya Part 02
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 498
________________ ___८९५ અષ્ટમ: સf: इतश्च व्योमयानेन, काचिद् विद्याधरप्रिया । अगादप्सरसां वृन्दं, जयन्ती रूपवैभवात् ॥५००॥ काऽसि भामिनि ! कुत्रस्या, कस्मादत्र समागता ? । तत्सर्वं श्रवणद्वन्द्वप्रमोदाय निवेद्यताम् ॥५०१।। महाभाग ! शृणु श्रौत्रसुधारसनिषेचनम् । कथारसं महाप्रीतिमेघपौरस्त्यमारुतम् ॥५०२।। वैताढ्यऽभूद् मणिनाम्ना, विद्याधरशिरोमणिः । तस्याऽहं पट्टदेव्यस्मि, नाम्ना कनकलोचना ॥५०३॥ सोऽद्य मे वल्लभो हन्त !, वैरिणा विधृतो हठात् । त्वद्रूपान्तरमापन्नः, स त्वं दृष्टोऽसि धीनिधे ! ॥५०४॥ લાગ્યો કે, “શું લક્ષ્મીની ભ્રાંતિથી સમુદ્ર મારી પ્રિયા લઈ લીધી. અથવા શું કૃષ્ણ લક્ષ્મીની બુદ્ધિથી તેનું હરણ કર્યું ?” (૪૯૯) એવામાં પોતાના રૂપવૈભવથી અપ્સરાઓને પણ જીતે એવી કોઈ વિદ્યાધરી આકાશમાર્ગેથી ત્યાં આવી. (૫૦૦) તેને કુમારે પૂછ્યું કે, “તું કોણ છે ? ક્યાં રહે છે ? અને અહીં શા માટે આવી છે ? મારા કર્ણયુગલના પ્રમોદને માટે તે વાત તું મને કહે.” (૧૦૧). એટલે વિદ્યાધરી બોલી કે, “હે મહાભાગ ! કર્ણને અમૃતરસના સિંચનરૂપ અને મહાપ્રીતિરૂપ મેઘને પૂર્વદિશાના પવન સમાન મારો કથારસ સાંભળ. (૫૦૨). વૈતાઢ્ય પર્વતપર એક મણિરથ નામે વિદ્યાધરનો અગ્રેસર રાજા હતો. તેની કનકલોચના નામે પટ્ટરાણી છું. (૫૦૩). અહો ! બહુ ખેદની વાત છે કે તે મારા વલ્લભને આજેજ

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524