Book Title: Mallinath Charitra Mahakavya Part 02
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 508
________________ અમ: સર્જ: एवं श्रीमल्लिनाथस्य, पृथ्वीं विहरतः सतः । गणभृतोऽष्टाविंशतिरभूवन् भिषगादयः || ५४६ ॥ चत्वारिंशत्सहस्राणि क्षमिणां तत्त्वधारिणाम् । साध्वीनां पञ्चपञ्चाशत्सहस्राणि तपोजुषाम् ॥५४७॥ अधिकानि तु षट्षष्टेः, षट्शतानि महात्मनाम् । विज्ञातसर्वतत्त्वानां, द्विघ्नंसप्तकपूर्विणाम् ॥५४८॥ द्वाविंशतिशतान्यऽस्याऽवधिज्ञानविराजिनाम् । केवलज्ञानिनां सङ्ख्या, पूर्वोदिता यथास्थिता ॥ ५४९॥ एकोनत्रिंशच्छतानि, वैक्रियलब्धिकारिणाम् । सप्तदशशतान्यस्य, सार्द्धानि शमभृन्ति च ॥५५०॥ ९०५ પામીને પાંચહજાર રાજપુત્રો સહિત ચારિત્ર અંગીકાર કર્યું. (૫૪૫) શ્રીમલ્લિનાથસ્વામીનો પરિવાર. નિર્વાણસમયે સમેતિશખરિગિર ઉપર આરોહણ. અનુક્રમે વસુધાતલ પર વિહાર કરતાં ભગવંત શ્રીમલ્લિનાથ સ્વામીના ભિષક્ વિગેરે અઠ્યાવીશ ગણધરો થયા. (૫૪૬) ચાલીશહજાર તત્ત્વજ્ઞાની સાધુઓ થયા. ૫૫ હજાર તપસ્વી સાધ્વીઓ થઈ. (૫૪૭) છસો છાસઠ સર્વતત્ત્વને જાણનારા ચૌદપૂર્વી મહાત્માઓ થયા. (૫૪૮) ૨૨૦૦ અવિધજ્ઞાની અને તેટલાજ કેવલજ્ઞાની ભગવંતો થયા. (૫૪૯) ૨૯૦૦ વૈક્રિયલબ્ધિધારી અને ૧૭૫૦ સમતાધારી જગતના ૨. દ્વિગુખિતમત પૂર્વિગામિત્વાશય: । ત્રિષષ્ઠિમાં ૩૬૮ કહેલ છે.

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524