Book Title: Mallinath Charitra Mahakavya Part 02
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala
View full book text
________________
९०८
श्री मल्लिनाथ चरित्र ऊर्ध्वगामी जगन्नाथो, लेपाभावादलाबुवत् । स्वभावादृजुमार्गेण, लोकाग्रमुपजग्मिवान् ॥५६२॥ युग्मम् विनष्टशर्मणां शर्मा, नारकाणामपि क्षणम् । प्रभोर्निर्वाणकालेऽस्मिन्, न पूर्वं समजायत ॥५६३।। मुनयोऽपि महासत्त्वा, विहितानशनिक्रियाः । सर्वकर्मविनिर्मुक्ता, लेभिरे पदमव्ययम् ॥५६४॥ क्षीराम्भोधिजलैर्गात्रमिन्द्रोऽस्रपयदर्हतः । अङ्गरागेण दिव्येन, विलिलेप सुगन्धिना ॥५६५।। परिधाय सिते वस्त्रे, शिबिकायां विमानवत् ।
स्वयं न्यधाद् प्रभोह, वासवः साश्रुलोचनः ॥५६६।। સર્વપ્રકારના ક્લેશથી મુક્ત, કેવળજ્ઞાની, કેવળદર્શી, લેપના અભાવથી તુંબિકાની જેમ સ્વભાવે ઉર્ધ્વગામી ભગવાન સમશ્રેણીએ લોકાગ્રને પ્રાપ્ત થયા. (પ૬૧-પ૬૨) પ્રભુજીનું નિર્વાણ-ચંદનરચિત ચિતામાં પ્રભુજીનું સ્થાપન.
ભગવાનના નિર્વાણ સમયે ક્યારેય સુખની અનુભૂતિ ન થયેલી એવા દુઃખમાં સબડતા નારકીના જીવોને પણ ક્ષણમાત્ર સુખની અનુભૂતિ થઈ. (પ૬૩)
ભગવાનની સાથે અણસણ સ્વીકારનાર મહાસત્ત્વશાળી મુનિ મહાત્માઓ પણ સર્વકર્મોથી મુક્ત બની પરમપદને પામ્યા. (પ૬૪)
પછી ઇંદ્રમહારાજા દેવો સહિત ત્યાં આવે છે. દેવો પાસે ક્ષીરસમુદ્રનું જળ વિગેરે મંગાવી પ્રભુના શરીરને ક્ષીરોદધિના જળથી સ્નાન કરાવ્યું અને દિવ્યસુગંધી અંગરાગથી વિલેપન કર્યું. (પ૬૫)
પછી બે શ્વેતવસ્ત્ર પહેરાવીને વિમાન સમાન શિબિકામાં

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524