________________
९०१
18: સઃ
कालक्रमेण पञ्चत्वमापन्ने शङ्खभूभृति । पितुः पदमलञ्चक्रे, नीतिविज्ञः कुलध्वजः ॥५२७।। पट्टदेवीपदे चक्रे, राजा भुवनमञ्जरीम् । अभुङ्क्त विषयान् वाञ्छाऽनुरूपांश्च तया सह ।।५२८॥ अन्यदा तत्पुराऽऽयातकेवलज्ञानिसन्निधौ । श्रुत्वा दुष्पारसंसारतारिणी धर्मदेशनाम् ॥५२९।। प्रबुद्धः कान्तया साकं, राज्ये न्यस्य तनूद्भवम् । कुलध्वजमहीपालः, प्रव्रज्यां विधिनाऽऽददे ॥५३०॥ युग्मम्
સાર્થક જ થાય છે. (પર૬).
પછી કાળક્રમે શંખરાજા મરણ પામ્યો. એટલે નીતિને જાણનાર કુળધ્વજકુમાર રાજા થયો. (૫૨૭)
અને ભુવનમંજરીને તેણે પટ્ટરાણી બનાવી પછી તે રાણી સાથે કુળધ્વજ રાજા પોતાની ઇચ્છા પ્રમાણે વિષયસુખ ભોગવવા લાગ્યો. (પ૨૮) કુળધ્વજે કરેલ સંસારત્યાગ. શુદ્ધપરિણતિબળે
કેવલજ્ઞાન. એકવાર તે નગરમાં આવેલા કેવલી ભગવંત પાસે અપાર સંસારથી તારનારી ધર્મદેશના સાંભળીને (પ૨૯)
રાણી સહિત રાજા પ્રતિબોધ પામ્યો અને રાજ્યપર પોતાના પુત્રને સ્થાપન કરીને કુલધ્વજ રાજાએ વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરી. (૩૦)
સંસારને આત્માના કેદખાના સમાન માનતા તે રાજર્ષિ આ