Book Title: Mallinath Charitra Mahakavya Part 02
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 505
________________ श्री मल्लिनाथ चरित्र ९०२ ततः प्रभृति संसार, कारागारमिवात्मनः । भावयन् भावनां सम्यक् भावयामास संयमी ॥ ५३१ ॥ यतः - लोला लक्ष्मीः सुखं, स्वल्पं परिणामि शरीरकम् । નિરુધમ: મિત્રાદમદ્ય, શ્નોવા પ્રયાળમ્ ? ।।૩૨। पुनर्जन्म पुनर्मृत्युः, पुनः क्लेशपरम्परा । અરપટ્ટષટીન્યાયો, 7 વાષિવનીવૃશ: બ્રૂ मनस्तुरगवद् भ्राम्यत्, विशृङ्खलमहर्निशम् । स वशं स्थापयामास, विशिष्टज्ञानवल्गया ॥ ५३४॥ आनिनाय मुनिः शान्ति, ज्वरं मनसिजोद्भवम् । सिद्धान्तार्थस्य चूर्णेन, न कुर्वन् गुरुलङ्घनम् ॥४३५॥ પ્રમાણે મનોહર ભાવના ભાવવા લાગ્યા કે, (૫૩૧) “લક્ષ્મી ચપળ છે, સુખ સ્વલ્પ છે. શરીર પરિણામી છે અને આજ કે કાલ તે પ્રયાણ કરવાનું જ છે તો મારે નિરૂઘમી શા માટે રહેવું ? (૫૩૨) પુનઃ જન્મ લેવા અને ફરી મરણ પામવું. ફરી ફરી ક્લેશની પંરપરા પામવી એવી અરઘટ્ટની ઘટીકા સમાન ઘટના ક્યારે પણ ફરી શકે તેવી નથી.” (૫૩૩) આ પ્રમાણે ભાવના ભાવતાં શૃંખલા બંધનરહિત અશ્વની જેમ નિરંતર ભ્રમણ કરતા મનને તે મહાત્માએ વિશિષ્ટ જ્ઞાનરૂપ લગામથી વશ કર્યું. (૫૩૪) ન ગુરૂલંઘન (મોટી લાંઘણ) ન કરતાં માત્ર સિદ્ધાંતાર્થના ચૂર્ણથી તે મહામુનિએ કામદેવથી ઉત્પન્ન થતા જ્વર (તાવ) ને શાંત કરી દીધો. (૫૩૫)

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524