Book Title: Mallinath Charitra Mahakavya Part 02
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala
View full book text
________________
८८८
तया निर्बन्धतः पृष्टो, भूपतिश्चिन्तयाऽऽकुलः । पुत्र्या वृत्तान्तमाचख्यावर्षडक्षीणमञ्जसा ||४६६ ||
श्री मल्लिनाथ चरित्र
,
तमन्यायकृतं बध्वा त्वत्पादान्तमुपानये । अगादिति प्रतिज्ञाय, स्वगृहं भववागुरा ॥ ४६७|| सन्ध्यायां गणिका बुद्ध्या नानोपायविशारदा । सतैलनवसिन्दूरैः, कन्यागारमलेपयत् ॥४६८|| तुरङ्गमाऽधिरूढोऽसौ, त्रियामायां कुलध्वजः ।
अगाद् वातायनं तस्याः सान्द्रसिन्दूरपङ्किलम् ||४६९ ||
,
तया साकं चतुर्यामीमतिवाह्य घटीमिव । गतवान् मालिकागारमुदियायाऽथ भास्करः || ४७०।।
સ્વભાવ જ હોય છે. (૪૬૫)
પછી ચિંતાથી આકુળવ્યાકુળ થયેલા રાજાને તેણે આગ્રહથી ચિંતાનું કારણ પૂછ્યું. (૪૬૬)
એટલે રાજાએ પોતાની પુત્રીનો ગુપ્તવૃત્તાંત તેને કહી સંભળાવ્યો. તે સાંભળી “તેવા અન્યાય કરનારને હે રાજન્ ! બાંધીને આપની સમક્ષ હું રજુ કરીશ.” આવા દૃઢ પ્રતિજ્ઞા કરી ભવવાગુરા પોતાના ઘરે ગઈ (૪૬૭)
અને સાંજે બુદ્ધિથી અનેક પ્રકારના ઉપાયોને જાણનારી એવી તે ગણિકાએ કન્યાના ભવનમાં તેલસહિત સિંદરનો સર્વત્ર લેપ કર્યો. (૪૬૮)
રાત્રે અશ્વઉપર આરૂઢ થઈ કુળધ્વજ કુમાર આર્દ્રસિંદૂરથી લિપ્ત કરેલ બારીએથી ભુવનમાં દાખલ થયો (૪૬૯)
અને તેની સાથે એક ઘડીની જેમ રાત્રિ વ્યતીત કરી પ્રભાત
१. अविद्यमानानि षडक्षीणि यस्मिन् तं गुप्तमिति यावत् ।

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524