SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ८८८ तया निर्बन्धतः पृष्टो, भूपतिश्चिन्तयाऽऽकुलः । पुत्र्या वृत्तान्तमाचख्यावर्षडक्षीणमञ्जसा ||४६६ || श्री मल्लिनाथ चरित्र , तमन्यायकृतं बध्वा त्वत्पादान्तमुपानये । अगादिति प्रतिज्ञाय, स्वगृहं भववागुरा ॥ ४६७|| सन्ध्यायां गणिका बुद्ध्या नानोपायविशारदा । सतैलनवसिन्दूरैः, कन्यागारमलेपयत् ॥४६८|| तुरङ्गमाऽधिरूढोऽसौ, त्रियामायां कुलध्वजः । अगाद् वातायनं तस्याः सान्द्रसिन्दूरपङ्किलम् ||४६९ || , तया साकं चतुर्यामीमतिवाह्य घटीमिव । गतवान् मालिकागारमुदियायाऽथ भास्करः || ४७०।। સ્વભાવ જ હોય છે. (૪૬૫) પછી ચિંતાથી આકુળવ્યાકુળ થયેલા રાજાને તેણે આગ્રહથી ચિંતાનું કારણ પૂછ્યું. (૪૬૬) એટલે રાજાએ પોતાની પુત્રીનો ગુપ્તવૃત્તાંત તેને કહી સંભળાવ્યો. તે સાંભળી “તેવા અન્યાય કરનારને હે રાજન્ ! બાંધીને આપની સમક્ષ હું રજુ કરીશ.” આવા દૃઢ પ્રતિજ્ઞા કરી ભવવાગુરા પોતાના ઘરે ગઈ (૪૬૭) અને સાંજે બુદ્ધિથી અનેક પ્રકારના ઉપાયોને જાણનારી એવી તે ગણિકાએ કન્યાના ભવનમાં તેલસહિત સિંદરનો સર્વત્ર લેપ કર્યો. (૪૬૮) રાત્રે અશ્વઉપર આરૂઢ થઈ કુળધ્વજ કુમાર આર્દ્રસિંદૂરથી લિપ્ત કરેલ બારીએથી ભુવનમાં દાખલ થયો (૪૬૯) અને તેની સાથે એક ઘડીની જેમ રાત્રિ વ્યતીત કરી પ્રભાત १. अविद्यमानानि षडक्षीणि यस्मिन् तं गुप्तमिति यावत् ।
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy