________________
અષ્ટમ: સર્વાં
-
पादसंवाहनाद्यैस्तु, ग्रामीणः सिद्धपुरुषम् । આરાધ્ય પ્રત્યહં સોડથ, તુતોષ વિનયાવન્તમ્ IIદ્દા યત:विनयः सम्पदां धाम, विनयः कीर्तिकार्मणम् । विनयो धर्मवार्धीन्दुर्विनयो मूलमुन्नतेः ॥७७॥ હંહો ! તવાદું તુષ્ટોઽસ્મિ, યાવસ્વેપ્સિતમાત્મનઃ । अथ ग्राम्योऽवदत् सिद्धं, कोशीकृतकरद्वयः ॥७८॥
સર્વથા હન્ત ! નિષ્કુળ્યો, મૃતસ્વનનવાન્ધવ: मन्दप्रतिभ एकाकी, नभोमार्गादिव च्युतः ॥७९॥ युष्माकं शरणं प्राप्तो, यद् युक्तं तत् समाचरे: । સસત્ત્વા હિ મહાસત્ત્વા:, પરોપકૃતિર્મળિ ૮૦ના યત:
८०७
અનુક્રમે તે ગ્રામ્યપુરુષે પગ દબાવવા વિગેરે દ્વારા તથા પ્રતિદિન બહુ જ વિનય કરવાથી તેને સંતુષ્ટ કર્યો. (૭૬)
કહ્યું છે કે, “વિનય એટલે સંપત્તિનું ધામ. વિનય એટલે કીર્તિનું કાર્યણ, વિનય-ધર્મસાગરને ઉલ્લસિત કરવામાં ચંદ્રસમાન છે. વિનય એટલે ઉન્નતિનું મૂળ છે.” (૭૭)
એટલે તે સિદ્ધપુરુષ બોલ્યો કે, “અહો ! હું તારા પર સંતુષ્ટ થયો છું. માટે તને જે રૂચે તે માંગી લે એટલે તે ગ્રામીણ હાથ જોડીને બોલ્યો કે, (૭૮)
અહો ! મહારાજ ! હું નિપુણ્યક છું. મારા સ્વજનસંબંધી બધા મૃત્યુ પામ્યા છે. મારી બુદ્ધિ શૂન્ય થઈ ગઈ છે. જાણે આકાશમાર્ગથી ભ્રષ્ટ શરણે આવ્યો છું. (૭૯)
તો આપને ઉચિત લાગે તેમ કરો. કારણ કે મહાસત્ત્વવંત મહાત્માઓ પરોપકાર કરવામાં સદા તત્પર હોય છે. (૮૦)