________________
८७८
श्री मल्लिनाथ चरित्र स्वर्गे किमगमत् किं वा, सिद्धाऽदृश्याञ्जनोऽभवत् ? । अदृश्यः सोऽपि दार्वश्वो, लोकैरेवं वितर्कितः ॥४१८।। पुर्याः कस्याश्चिदुद्याने, भ्रान्त्वा वाजी समस्थितः । कृष्टायां कीलिकायां च, राजपुत्रेण तत्क्षणम् ॥४१९।। कुलध्वजकुमारोऽथ, पृथक् पृथक् विधाय सः । काष्ठव्रातं तुरङ्गस्य, भाररूपं चकार सः ॥४२०।। विधायोच्छीर्षके काष्ठचक्रवालं कुलध्वजः । सुष्वाप श्रमखिन्नाङ्गः, सहकारतरोरधः ॥४२१।। इतश्च नभसो मध्यं, भेजे दिवसनायकः । कीलितेव स्थिरा वृक्षच्छाया तस्याऽभवत्तराम् ॥४२२॥
ગયો કે સિદ્ધાંજનથી અદૃશ્ય થઈ ગયો ?” (૪૧૮)
પછી કેટલોક માર્ગ કાપી રાજપુત્રે ખીલી ખેંચી એટલે તે અશ્વ એક નગરીના ઉદ્યાનમાં ઉતર્યો. (૪૧૯).
પછી કુલધ્વજકુમારે તે અશ્વના કાષ્ઠોને જુદા જુદા કરી તેનો એક ભારો બાંધ્યો. (૪૨૦)
અને તે ભારો પોતાના મસ્તક નીચે રાખી શ્રમથી થાકેલો તે એક આમ્રવૃક્ષ તળે સૂઈ ગયો. (૪૨૧)
એવામાં સૂર્ય આકાશના મધ્યભાગમાં આવ્યો. પરંતુ જાણે અટકાવી દીધી હોય તેમ તે વૃક્ષની છાયા કુમારની ઉપર સ્થિર થઈ ગઈ. (૪૨૨)
તે અવસરે તે ઉદ્યાનનો માલિક માળી ત્યાં પુષ્પો લેવા માટે આવ્યો અને મધ્યાન્ડકાળે તે સ્થિત છાયાવાળું તે મનોહરવૃક્ષ