________________
અષ્ટમ: સર્વાં:
૩૫વારશત: ત્વા, મૂર્છાવ્યપામે સતિ । एवं पपाठ भूपालवल्लभा मधुरस्वरम् ॥२१२॥
अडविहि पत्ती न इहि जलु तो वि न वूढा हत्थ । અવો ! તહવિ વાડિયહ ! અન્ન વિ સા વિ અવત્થ રા
વૈવિ ! જ પ વૃત્તાન્તો, યેન પ્રો ત્વયેશમ્ ? । साऽऽख्यद् देवमेकं काष्ठवाहकं द्रुतमानय ॥ २१४॥
"
सोऽथाऽऽहूतः समायातः साऽऽख्यद्देवी मनोरमा । ટેવાય જાદતો નામ, મત્પતિ: પૂર્વનન્મનિ રા
८३५
पूर्वजन्मनि पल्यऽस्याऽभवं सिंहलिकाह्वया । दुःखदौर्भाग्यदौर्गत्यपराभवनिकेतनम् ॥२१६॥
આ પ્રમાણે ઘણા ઉપચારો કરતાં રાણીની મૂર્છા દૂર થઈ. એટલે રાણી મધુરસ્વરે કહેવા લાગી કે - (૨૧૨)
“અવિહિ પત્તી ન ઇહિ, જતુ તોવિ નવૂઢા હત્થ, આવો તવિ કવાડિયહ, અજ્જ વિ સા વિ અવત્થ” આ પ્રમાણે રાણીનું કથન સાંભળી રાજાએ પૂછ્યું કે, “હે દેવી ! આ વૃત્તાંત શું છે કે જેથી તું આ પ્રમાણે બોલે છે ?” (૨૧૩)
રાણી બોલી કે, “હે દેવ ! પેલા કઠીયારાને અહીં સત્વર બોલાવી મંગાવો.” રાજાએ સેવકને મોકલી તેને બોલાવ્યો એટલે તે આવ્યો. (૨૧૪)
તેને જોઈ મનોરમા બોલી કે, “અહો ! આ કાહલ મારો પૂર્વજન્મનો પતિ છે. (૨૧૫)
પૂર્વભવે હું સિંહલિકા નામે તેની પત્ની હતી અને દુઃખ