Book Title: Mallinath Charitra Mahakavya Part 02
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 457
________________ ८५४ श्री मल्लिनाथ चरित्र अधिष्ठानं माहात्म्यस्य, क्रकचं मोहर्दारुणः । विवेकं कुरुतां धीमान्, सावद्यत्यागलक्षणम् ॥३०१|| (युग्मम् ) सुंसुमायाः शिरः पाणौ, सत्यंकारमिवैनसः । ધાનસ્ય મમાઽસ્તે, વિવે: વ્હારાં પ્રિય: ? ॥૩૦॥ तच्छीर्षं दुर्गतिद्वारकपिशीर्षं विवेकतः । मुञ्चति स्म चिलातीसूर्मूर्तीभूतशिवेतरम् ॥३०३|| संवरो भणितोऽक्षाणां मनसश्च निवर्तनम् । > स प्रपन्नो मया भाग्यात्, केल्यकल्पः शिश्रियः || ३०४|| पदानामर्थमेवं स, भावयन् भावनाऽन्वितम् । समाधिमधिगम्योच्चैरभूत् हृन्मात्रचेतनः ||३०५ || વળી ધર્મરૂપ રોહણાચલના માણિક્ય સમાન, શિવસંપત્તિ સાથે જોડાણ કરાવનાર, કીર્તિરૂપ કાંતાના કાર્મણ સમાન, જ્ઞાનવૃક્ષોના ક્યારા સમાન, (૩૦૧) માહાત્મ્યના આધારરૂપ, મોહકાઇના કરવતરૂપ અને સાવઘના ત્યાગરૂપ વિવેકને બુદ્ધિશાળી જીવો ધારણ કરે છે. (૩૦૨) તો મારા ઉગ્રપાપના સાક્ષીરૂપ આ સુંસુમાના શિરને હાથમાં ધારણ કરતાં મારામાં લક્ષ્મીના કારણરૂપ વિવેક ક્યાં છે ? (૩૦૩) આમ વિચારીને દુર્ગતિરૂપ દ્વારના કાંગરા સમાન અને સાક્ષાત્ અકલ્યાણરૂપ તે સુંસુમાના મસ્તકને ચિલાતીપુત્રે મૂકી દીધું. (૩૦૪) પછી ફરી તે વિચારવા લાગ્યો કે, “ઇંદ્રિય અને મનના નિરોધ માટે સંવર કહેલ છે મોક્ષલક્ષ્મીના ભૂષણરૂપ તે સંવરને ભાગ્યયોગે જ હું પામી શક્યો છું.” (૩૦૫) ૨. મોહળાઇસ્ચેતિ જ્ઞાનીયમ્ । ૨. ભૂજળસવૃશ કૃતિ હચમ્ ।

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524