________________
८६२
श्री मल्लिनाथ चरित्र कुसङ्गाद् जायते नो चेद, मरणं गञ्जनं भवेत् । कृत आह्वानकोऽस्माभिर्यथार्थकुटिलाशयः ॥३४०॥ एवं खेदप्रपन्नेषु, मित्रेषु निखिलेष्वऽथ । उवाच स युवा नव्यदीक्षितः पूर्वसाधुवत् ॥३४१।। विप्लवादपि संप्राप्तं, श्रामण्यं जिनभाषितम् । गृहीतं काचखण्डस्य, शङ्ख्या रत्नसन्निभम् ॥३४२॥ अकामस्याऽपि दीक्षा मे, जज्ञे पुण्यप्रसाधिका । अनिच्छयाऽपि संभुक्ता, मोदकाः किं न तृप्तये ? ॥३४३।। यूयं मित्राणि मित्राणि, भवार्णवनिमज्जनात् ।
यदहं तारितस्तूर्णं, व्रतपोतप्रदापनात् ॥३४४॥ એના શત્રુ જેવા થયા. જેથી આ બિચારાની કલ્પનામાં પણ ન આવે એવી દશા થઈ. (૩૩૯).
હવે વિવાહ મહોત્સવમાં આનંદી બનેલા એના સ્વજનોને આ વાત મહાઉગ કરનારી આપણે શી રીતે કહેવી ? (૩૪૦)
કુસંગથી કદાચ મરણ ન થાય તો તિરસ્કાર તો થાય જ. “આ કહેવતને કુટિલાશયી આપણે યથાર્થ કરી બતાવી.” (૩૪૧)
આ પ્રમાણે ખેદ પામેલા તે બધા મિત્રોને તે નવદીક્ષિત યુવક જાણે જુનો સાધુ હોય તેમ કહેવા લાગ્યો કે, (૩૪૨)
હે મિત્ર ! મશ્કરી કરતાં પણ મને જિનભાષિત શ્રમણ્ય પ્રાપ્ત થયું. એટલે કાચનો કટકો લેવા જતાં મને તો રત્ન મળ્યા જેવું થયું છે. (૩૪૩)
મને તો ઇચ્છા વિના પણ પ્રાપ્ત થયેલી દીક્ષા મારા પુણ્યને સાધનારી થઈ છે. ઇચ્છા વિના જમતાં પણ શું મોદકથી તૃપ્તિ १. तिरिस्करणमिति मतम् ।