________________
અઠ્ઠમ: સ
ऊर्ध्वस्थमित्रवर्गाणामश्रुभिर्निर्जरोपमैः ।
तस्य भस्माविले मूर्ध्नि, पङ्कशङ्का व्यजृम्भत ॥ ३३५॥
अस्माभिर्यत् कृतं हास्यमपतद् मस्तकेऽस्य तत् । वराहात्तेक्षुदण्डेषु, पिष्यते माहिषं मुखम् ||३३६ ॥ अविचारितमेवैतत्, कृतमस्माभिरुच्चकैः । केशलुञ्चनदम्भेन, तदस्य फलमुत्थितम् ॥३३७॥
सुहृदोऽसुहृदो जाता, वयमस्य दुराशयाः । अनाथस्येव यदियं, दशा जज्ञे मनोऽतिगा ||३३८||
८६१
एतत्स्वजनलोकस्य, विवाहक्षणशालिनः । कथं वार्ता महोद्वेगकारिणी कथयिष्यते ? ||३३९॥ અવસ્થાવાળા મને ગૃહસ્થપણું અત્યંત અનુચિત છે. (૩૩૪)
મશ્કરીમાં પણ મને ભવતારક એવું સાધુપણું પ્રાપ્ત થયું છે. માટે હવે ભગવાનના વચનાનુસાર જ તેનો ભાવથી સ્વીકાર કરૂં. (૩૩૫)
તે સમયે તેની બાજુમાં ઉભેલા તેના મિત્રોના નિર્ઝરણા સમાન વહેતાં તેના મસ્તક ઉપર પડતાં અશ્રુપ્રવાહથી ભસ્મથીવ્યાપ્ત તેના મસ્તક ઉપર પંકની શંકા થવા લાગી. (૩૩૬)
આ બધું જોઈ ખેદપૂર્વક તે મિત્રો ચિંતવવા લાગ્યા કે, અહા ! આપણે કરેલી મશ્કરી તેઓને માથે આવી પડી. ડુક્કરે ખાધેલા ઇક્ષુદંડને લઈ ખાતા પાડાનું મુખ પીસાય છે. (૩૩૭)
આપણે વિચાર્યા વિના ભાષણ કર્યું તેનું ફળ કેશલુંચનના બાનાથી એને પ્રાપ્ત થયું. (૩૩૮)
ખરેખર ! દુરાશયી આપણે તેના મિત્ર હોવા છતાં અત્યારે