________________
८४७
: સf: युष्माकं द्रविणं तस्य, सुंसुमा मे कुमारिका । व्यवस्थायेति तैः सार्द्धमगाद् धनगृहं निशि ॥२६९॥ (युग्मम्) दत्त्वाऽवस्वापिनीं विद्यां, श्रेष्ठिलोकस्य तत्क्षणम् । वेगेन लुण्टयामास, निष्पुत्रस्येव तद् धनं ॥२७०॥ पद्मिनीमिव मातङ्गः, पौलस्त्य इव जानकीम् । स सुंसुमामपाऽहार्षीत्, प्रीतिवल्लीघनोदयाम् ॥२७१॥ तद्वासरोढजम्बूवद्, मोघा विद्याऽभवद् धने । सपुत्रोऽपससाराऽथ, नीतिर्नीतिमतामसौ ॥२७२।। लुण्टयित्वा धनं हृत्वा, सुंसुमां च तथा स्वयम् । દુછવુદ્ધિઃ પતાયણ, તુષ્ટા. સદ ટુર્નઃ માર૭રૂા. તમારૂં અને સુસુમા નામની તેની પુત્રી મારી.” આ રીતે નિશ્ચય કરી ચિલાતીપુત્ર રાત્રે ઘણા ચોરોની સાથે ધનના ઘરમાં પેઠો (૨૬૯)
અને ઘરમાં તમામ માણસોને અવસ્થાપિની નિદ્રા આપી. પછી અપુત્રીયાના ધનની જેમ ચોરો આખા ઘરને ઝડપથી લુંટવા લાગ્યા. (૨૭૦).
ચિલાતીપુત્રે પદ્મિનીને હાથી ઉપાડે અથવા સીતાને રાવણ ઉપાડે તેમ પ્રીતિલતાને મેઘના ઉદય સમાન સુંસુમાને ગ્રહણ કરી, (૨૭૧)
પરંતુ તેજ દિવસે પરણેલા જંબુકમારની જેમ ધનશેઠ ઉપર તેની વિદ્યા નિષ્ફળ થઈ. અર્થાત્ અસર કરી ન શકી. એટલે તે શેઠ આ વાત જાણતા હતા, છતાં પણ પોતાના પુત્રો સહિત દૂર થઈ ગયો. “નીતિવાનોની એવી નીતિ જ છે.” (૨૭૨).
અહીં તેનું સમગ્રધન લુંટાવીને અને પોતે સુસુમાને લઈને