________________
८५०
श्री मल्लिनाथ चरित्र
समीपमागते तस्मिन्, सुंसमा माऽस्तु मेऽस्य सा । ध्यात्वेति कदलीलावमलावीत् सुसमाशिरः ॥ २८३॥ पुरस्तात्तत्कबन्धस्य, पुत्रयुक्तो धनो रुदन् । રોયત તહબ્રેની, પ્રતિધ્વનૈઃ સુદુઃશ્રધૈ: ।।૨૮૪।। तस्या: कबन्धमुत्सृज्य, निवृत्तोऽसौ सनन्दनः । नखंपचरजा जज्ञे, मध्याह्नसमयस्ततः ॥२८५॥
श्रेष्ठिशोकेन विच्छायाः, स्वजना इव शाखिनः । बाढमश्रूणि मुञ्चन्ति, पतत्किञ्जल्ककैतवात् ॥२८६॥
એટલે તેના હાથમાંથી પુત્રીને છોડાવવા માટે પોતાના પાંચપુત્રો સહિત આતુર ધનશેઠ પોતાના મનની સાથે સ્પર્ધા કરતો સત્વર દોડવા લાગ્યો. (૨૮૩)
એટલે પલ્લિપતિ ચિલાતીપુત્રે “સુંસુમા મારી પણ ન થાય અને એની પણ ન થાય.” એમ વિચારીને કદલીની જેમ તેનું મસ્તક કાપી નાંખ્યું (૨૮૪)
પુત્રી વિયોગે ચારિત્ર સ્વીકાર. ધર્ષિ સાધના કરી સ્વર્ગે ગમન.
અને ધડ પડતું મૂકી મસ્તક હાથમાં લઈ આગળ દોડ્યો. આ બાજુ પોતાના પુત્ર સહિત શેઠ ધડની નજીક આવ્યા. અત્યંત દુઃશ્રવ પ્રતિધ્વનિથી વૃક્ષોને પણ રોવરાવતો રૂદન કરવા લાગ્યો. (૨૮૫)
અને તે ધડને ત્યાંજ પડતું મૂકી પોતાના પુત્રો સહિત શેઠ પાછો ફર્યો. એવામાં તપેલી રજથી નખ પણ પાકી જાય તેવો મધ્યાન્હ સમય થયો. (૨૮૬)