________________
૮૨૨
श्री मल्लिनाथ चरित्र वीक्षापन्नोऽभवच्छेष्ठी, तस्मादुत्तीर्य सत्वरम् । नृपपादाम्बुजं भक्त्याऽनमन्निदमुवाच च ॥१९६॥ गोपाल इति यत्कृत्वाऽपराद्धं भवतः प्रतिः । तत्क्षमस्व महीपाल !, पुण्यलक्ष्मीनिकेतन ! ॥१९७।। તતો રેવાનુમાવેન, નિ:શેષ: પૃથ્વીમુનઃ | आज्ञां प्रपेदिरे तस्य, शेषामिव नरेशितुः ॥१९८॥ शाश्वतार्हद्भवनानां, सदृशं पृथिवीपतिः । तच्चैत्यं कारयामास, स्वर्णस्तम्भमनोहरम् ॥१९९।। श्वेतवस्त्रे परिधाय, भक्तिमान् पृथिवीपतिः । पुष्पैरानर्च तीर्थेशं, त्रिसन्ध्यं श्रेणिको यथा ॥२००॥
તેથી શેઠ આશ્ચર્ય પામી તરત જ તે હાથી ઉપરથી ઉતરી ભક્તિપૂર્વક રાજાના ચરણકમળને નમ્યો (૧૯૬)
અને બોલ્યો કે, “હે રાજન્ ! ગોવાળ સમજી આપનો જે કાંઈ મેં અપરાધ કર્યો હોય તે પુણ્યલક્ષ્મીના સ્થાનભૂત આપ ક્ષમા કરો.” (૧૯૭).
ત્યાર પછી દેવના પ્રભાવથી બધા લોકો રાજા પણ શેષાની જેમ તેની આજ્ઞા માથે ચડાવવા લાગ્યા. (૧૯૮)
પછી રાજાએ સુવર્ણ સ્તંભોથી મનોહર અને શાશ્વત જિનભવન સમાન એક ચૈત્ય કરાવ્યું. (૧૯૯૯)
અને તેમાં પેલા જિનબિંબ પધરાવી શ્વેતવસ્ત્ર પરિધાન કરી શ્રેણિકરાજાની જેમ ભક્તિમાનું એવો તે ત્રિકાળ ભગવંતની પુષ્પાદિકવડે પૂજા કરવા લાગ્યો. (૨૦૦)
વળી તે ચૈત્યમાં અઠ્ઠાઈ વિગેરે પર્વોમાં શાશ્વત ઉન્નતિ માટે