________________
અક્ષમ: સર્વાં
कम्बलादि निशाप्रान्ते, सिंहद्वारे नरेशितुः । अवज्ञोपायनानीव, जिनदत्तोऽप्यऽमोचयत् ॥१८२॥
તાન્યાઽડલોય નિૌ, સ હૃહા ! પૂર્વવિનૃસ્મિતમ્ । तृणायाऽपि न मन्यन्ते, धिग् मां राज्यद्धिभूषितम् ॥ १८३॥
अहं खिद्ये कथंकारं, येन दत्तमिदं पदम् ? । स करिष्यति निःशेषं, जनमाज्ञाविधायिनम् ॥ १८४॥
ततोऽर्चयित्वा विधिवज्जिनेन्द्रमिति सोऽवदत् । થં વૃત્ત ત્વયા રાખ્યું, સ્વામિન્ ! વિપ્તવારણમ્ ? ।।૮।
अथोचे व्यन्तरो भद्र !, गजेन्द्रं मृत्तिकामयम् ।
विनिर्माय समागच्छेः समारुह्याऽत्र वन्दितुम् ॥१८६॥
८२९
,
અને પ્રભાતે જાણે અવજ્ઞાથી ભેટ કરેલ હોય તેમ તેણે રાજના મુખ્યદ્વાર પાસે તેના કંબલાદિક મૂકાવી દીધા. (૧૮૨)
તે જોઈ રાજા ચિંતવવા લાગ્યો કે, “અહો ! આ બધી પૂર્વકર્મની ચેષ્ટા લાગે છે. રાજઋદ્ધિથી વિભૂષિત થવા છતાં પણ મને આ લોકો તૃણ સમાન હલકો ગણે છે. માટે આવા રાજ્યને ધિક્કાર થાઓ. (૧૮૩)
પરંતુ આ બાબતમાં મારે ખેદ શા માટે કરવો જોઈએ ? જેણે આ રાજ્ય આપ્યું છે, તેજ આ બધા લોકોને આજ્ઞા ઉઠાવનાર પણ કરશે.” (૧૮૪)
પછી સ્નાન કરી જ્યાં પેલા જિનબિંબ છે ત્યાં વિધિપૂર્વક જિનેશ્વરની પૂજા કરી અને બોલ્યો કે, “હે સ્વામિન્ ! ઉલટું પરાભવ દેનાર એવું આ રાજ્ય મને શા માટે આપ્યું ? (૧૮૫)
એટલે પેલો વ્યંતર પ્રગટ થઈ બોલ્યો કે, હે ભદ્ર ! માટીનો