________________
७३५
સમ: સ इतश्च निशि कोऽप्येत्य, जगाद वणिजाम्पतिम् । સેવ નાહતસંધાતાક્ષેતુ: સાર્થનિવૃક્ષયા II૬૦૦ इदं वृत्तं परेषां स, वैदेहानां जगाद तु । तेऽप्यूचुस्तहि वेगेन, नश्यतां धनसेन ! भोः ! ॥९०१॥ न्यगदद् धनसेनोऽथ, व्यूहं कृत्वाऽत्र तिष्ठत । नाहलानीकिनीसंघाः, किं करिष्यन्ति जाग्रताम् ? ॥९०२॥ यष्टिभिर्मुष्टिभिश्चापैः, प्रस्तरैर्गोलकादिभिः । व्यूहभेदं विधास्यन्ति, धनसेनेति चिन्तय ।।९०३।। अथाऽभ्यधाद् धनसेनो, मया स्थातव्यमत्र यत् ।
आ सार्थात्परतो यस्मान्निषेधो गमने निशि ॥९०४॥ સાર્થપતિને કહ્યું કે, “હે દેવ ! સાર્થને લુંટવા માટે ભીલ લોકો આવે છે.” આ સમાચાર તેણે બીજા વૈદેશિકોને પણ કહ્યા (૯૦૦)
એટલે તેમણે ધનસેનને કહ્યું કે, “હે ધનસેન ! આપણે સત્વર અહીંથી ભાગી જઈએ. (૯૦૧)
ધનસેન બોલ્યો કે, અહીં જ ભૂહ કરીને રહો. જાગતા આપણને ભીલ લોકો શું કરવાના હતા. (૯૦૨)
તે સાંભળી વૈદેશિક બોલ્યા કે, હે ધનસેન ! યષ્ટિ, મુષ્ટિ, બાણ, પાષાણ અને ગોળા વિગેરેથી તેઓ ભૂહનો ભેદ કરશે. (૯૦૩)
માટે વિચારવા જેવું છે.” ધનસેન બોલ્યો કે, આજે રાત્રે આ સાથે પડેલ છે. ત્યાંથી આગળ ન જવાનો મેં નિયમ કરેલો છે. તેથી મારે તો અહીં જ રહેવું છે. (૯૦૪)
તેઓ બોલ્યા કે, “હે ભદ્રે આ તમારી કેવી મૂર્ખતા કે