________________
८०१
૩ષ્ટમ: સા:
लोहग्राही तदा तूच्चैर्वीक्ष्य वीक्ष्य दिने दिने । सञ्जातराजयक्ष्मेव, क्षीयते स्म प्रतिक्षणम् ॥४७॥ तथा तवापि भूमीश !, पश्चात्तापो भविष्यति । अथो विमुच्यतामेष, कदाग्रहमहाग्रहः ॥४८।। श्रुत्वेति स्वामिनोदीण, प्रभुं नत्वा क्षितीश्वरः । उवाच जगतीनाथ !, भवादुत्तारयाऽधुना ॥४९॥ स्वामिन् ! मोहपिशाचो मे, नष्टस्त्वमूर्तियन्त्रितः । उद्भूतं च शुभं ज्ञानं, ज्ञातं तत्त्वं प्रभूदितम् ॥५०॥ परमेतावता सद्भिः, श्लाध्यतेऽयं भवो नृणाम् । निर्वाणान्तसुखप्राप्तेर्हेतवोऽत्रैव यद्गुणाः ॥५१॥ તેમ પેલો લોહગ્રાહી વણિક દિવસે દિવસે-ક્ષણે ક્ષણે ક્ષીણ થતો ગયો અને દુઃખી થયો. (૪૭)
તેમ હે રાજન્ ! આ કદાગ્રહરૂપ આગ્રહને મૂકી દો. નહિ તો તે વણિકની જેમ તમારે પણ પસ્તાવાનો વખત આવશે.” (૪૮)
આ પ્રમાણે ભગવંતના કથનને સાંભળી પ્રભુને નમસ્કાર કરીને રાજાએ કહ્યું કે, “હે ભગવન! હવે આ સંસાર સાગરથી મને પાર ઉતારો. (૪૯)
હે નાથ ! આપની મૂર્તિથી વંત્રિત કરતાં મોત પિશાચ નાશી ગયો અને શુભજ્ઞાન ઉત્પન્ન થવાથી આપે કહેલ તત્ત્વ મારા જાણવામાં આવ્યું. (૫૦)
પરંતુ નિર્વાણ સુખની પ્રાપ્તિના કારણભૂત સર્વગુણો જો પ્રાપ્ત કરવા હોય તો તેને માટે આ મનુષ્યભવ જ ગ્લાધ્ય છે. મનુષ્યભવમાં જ થઈ શકે છે તેમ સજ્જનો કહે છે તેથી હું મારા