________________
८०२
श्री मल्लिनाथ चरित्र उक्त्वेति नगरी गत्वा, राज्ये न्यस्य स्वनन्दनम् । सप्तशतमितै राजपुत्रैः, पावित्र्यहेतवे ॥५२॥ दत्वा दानानि सर्वत्र, यथार्थो नृप आस्तिकः । प्रभूच्चारितसन्मन्त्राद्, नाथस्यान्तेऽभवद् यतिः ॥५३॥ इतश्च शाल्मलीग्रामेऽभिरामो गोधनोत्करैः । वृषपोषपरः शश्वत्, कठसंज्ञः कृषीबलः ॥५४।। दारिद्र्यभिक्षुकमठी, कठीनासाऽस्य वल्लभा । आपन्नसत्त्वा समभूत्, सा तुतोष स्वमानसे ॥५५॥ गर्भस्थजीवदुष्कर्मभारादिव कठो मृतः ।
संजातनन्दना सूतिव्यथार्ता साऽपि दैवतः ।।५६।। મનુષ્યજન્મને સફળ કરવા ઈચ્છું છું. (૫૧)
એમ કહી પોતાની નગરીમાં જઇ, પોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી પવિત્રતાને માટે પુષ્કળ દાન આપી યથાર્થ આસ્તિક બનેલો રાજા સાતસો રાજપુત્રો સાથે ભગવંત પાસે આવ્યો અને ભગવંતે કહેલા સન્મત્રથી પ્રભુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. (પર-પ૩).
કર્મનકી ગતિન્યારી. કેમ પામી શકે સંસારી. હવે શાલ્મલી નામના ગામમાં ગોધનના સમુદાયથી અભિરામ અને સદા વૃષભોને પોષવામાં તત્પર કઠનામે ખેડૂત રહેતો હતો. (૫૪)
તેને દારિદ્રયરૂપ ભિક્ષુકની મઢુલી સમાન કઠીનાસા નામે પત્ની હતી. તે સગર્ભા થતાં પોતાના મનમાં સંતોષ પામી (૫૫)
એવામાં ગર્ભમાં આવેલા જીવના દુષ્કર્મના ભારથી જ હોય