________________
७८१
સમ: સf
तस्मिन्नेत्य वसुमतो, दृष्ट्वा तत्पादयोः स्थितः । अरोदीद् मुक्तकण्ठत्वाद्, रोदयन्नितरानपि ॥१११७॥ किमु रोदिषि राज्ञोक्तः, कञ्चुकीति जगाद तम् ? । दधिवाहनभूरेषा, धारिणीकुक्षिसम्भवा ॥१११८॥ निजराज्यपरिभ्रष्टां, चेटीवत् परवेश्मगाम् । मुक्तकण्ठं रोदिमि स्म, वीक्ष्येमां स्वामिनन्दिनीम् ॥१११९।। राजा प्राह न शोच्येयं, ययाऽर्हन् प्रतिलाभितः । आ संसृतेरियं धन्या, वीरं याऽपारयत् प्रभुम् ॥११२०॥ मृगावत्युवाचेयं, भगिनी मम धारिणी । नाथेयं मम यामेयी, नयनानन्ददायिनी ॥११२१॥ આવ્યો. (૧૧૧૬)
વસુમતીને જોઈ તેના ચરણ પાસે બેસી ગયો અને મુક્તકંઠે રડતો અને બીજાને રોવરાવતો રૂદન કરવા લાગ્યો. (૧૧૧૭)
એટલે રાજાએ તેને પૂછ્યું કે, “તું શા માટે રૂદન કરે છે ?” તે બોલ્યો કે, “ધારિણી રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલી આ દધિવાહન રાજાની પુત્રી છે. (૧૧૧૮).
પોતાના રાજ્યથી પરિભ્રષ્ટ થયેલી અને દાસીની જેમ પરઘરે રહેલી આ સ્વામિસુતાને જોઈ મને મુક્તકંઠે રડવું આવે છે.” (૧૧૧૯)
એટલે રાજાએ કહ્યું કે, “હવે તારે શોક ન કરવો. એણે તો ભગવંતને પ્રતિલાલ્યા. સમગ્ર સંસારમાં ખરેખર એ ધન્ય છે કે જેણે વીરપ્રભુને પારણું કરાવ્યું.” (૧૧૨૦).
તે અવસરે મૃગાવતી રાણી બોલી કે, “હે નાથ ! ધારિણી
ઉલિથી હારે કરે છે ?,
“પુત્રી છે.