________________
७९५
અમ: :
देवा हि विषयासक्ता, नानाक्रीडाविधायिनः । असमाप्तविधेयार्था, मनुष्येषु विनिस्पृहाः ॥२०॥ मनुष्यलोकदुर्गन्धैरिहाऽऽगच्छन्ति नैव ते । विना कल्याणकादीनि, पूर्वस्नेहं च भूपते ! ॥२१॥ परमाधार्मिकैः कामं, बाध्यमाना निरन्तरम् । नारकास्तु पराधीना, आगच्छेयुः कथं किल ? ॥२२॥ भूयोऽपि भूपतिः प्रोचे, भगवन् ! एकदा मया । एकश्चौरो महाकुम्भ्यां, प्रक्षिप्तः खलु यत् ततः ॥२३।। पिधायौच्चैर्गुरुद्वारे, निश्छिद्रे जतुसारिते ।
मृतश्चौरो मयाऽलोकि, तत् जीवस्य न निर्गमः ॥२४॥ (૨) અનેક પ્રકારની ક્રીડા કરવામાં તત્પર હોય છે. (૩) વિધેય અર્થમાં અસમાપ્ત હોય છે તથા (૪) માનવપર સ્પૃહારહિત હોય છે. (૨૦)
વળી મનુષ્યલોકની દુર્ગધથી હે રાજન્ ! પૂર્વગ્નેહ કે ભગવંતના કલ્યાણક સિવાય તેઓ અહીં આવતા નથી. (૨૧)
અને પરમાધામ દેવોથી નિરંતર અત્યંત પીડા પામતા અત્યંત પરાધીન નારક જીવો તો અહીં શી રીતે જ આવી શકે ? (૨૨)
એટલે પુનઃ તે બોલ્યો કે, “હે ભગવન્! એકવાર મેં એક ચોરને મોટી કુંભીમાં નાંખ્યો (૨૩)
અને તેનું દ્વાર બરાબર બંધ કરી લાખથી છિદ્રરહિત કરી દીધું તે ચોર તેમાં મરણ પામેલો જોવામાં આવ્યો. પણ તેનો જીવ ક્યાંથી નીકળ્યો તે જણાયું નહિ. (૨૪)
વળી કુંભમાં બરાબર તપાસ કરતાં તેમાં પણ જીવ જોવામાં