________________
७९८
श्री मल्लिनाथ चरित्र
प्रभुरूचेऽथ केनाऽपि, गोपालेन दृतिर्दृढम् । तोलितो वातसम्पूर्णो, रिक्तोऽपि हि तथा तथा ||३४||
तस्मात् सर्वाङ्गसंस्पर्शे, कथञ्चिद् देहतः पृथक् । સ્વસંવેદનસંસિદ્ધો, નીવ: પ્રત્યક્ષ વ દિ ારૂણા તથાહિ
चैतन्यानुगतानेकचलनस्पन्दनादिभिः । ચેમિńક્ષ્યતે નીવો, વાતવત્ ધ્વજ્ઞમ્પનાત્ ॥રૂદ્દા યદૂત્તે
लोकाकाशसमप्रदेशनिचयः, कर्तोपभोक्ता स्वयं,
सङ्कोचप्रविकाशधर्म्मसदनं, कायप्रमाणस्तथा । चैतन्यान्वितवीर्यलब्धिकलितो, भोगोपभोगैर्युतो, भेदच्छेदवियुक्तसर्वगतिको जीवोऽत्र संसारगः ||३७||
',
ભગવંત બોલ્યા કે, એક ગોવાળીયા પાસે એક મશકને વાયુથી ભરીને તોલી અને પછી તે ખાલી કરી તોળી પણ તેનું વજન તો તેટલું જ થયું. (૩૪)
માટે સર્વાંગમાં વ્યાપક છતાં કથંચિત્ દેહથીભિન્ન અને સ્વસંવેદનથી સંસિદ્ધ એવો જીવ પ્રત્યક્ષ છે જ પરંતુ તેનો તોલ હોતો નથી. (૩૫)
વળી ધ્વજકંપનથી વાયુની જેમ ચૈતન્યને અનુસરી અનેક પ્રકારની ચલન અને સ્પંદનાદિક ચેષ્ટાથી જીવ લક્ષ્યમાં આવી શકે છે. (૩૬)
વળી આ સંસારી જીવ લોકાકાશ પ્રદેશ જેટલા પ્રદેશવાળો, સ્વયં કર્મનો કર્તા, ભોક્તા, સંકોચ અને વિકાસ ધર્મના સ્થાનરૂપ કાયાના પ્રમાણવાળો (જેવડી કાયા પ્રાપ્ત થાય તેવડો થનારો.) ચૈતન્યયુક્ત, વીર્યલબ્ધિથી સંયુક્ત, ભોગોપભોગસહિત, ભેદછેદથી વિયુક્ત (જેના વિભાગ ન થાય તેવો) અને સર્વ ગતિમાં