________________
૭૭૬
श्री मल्लिनाथ चरित्र चेदागां श्रेष्ठिनो गेहे, कुतोऽवस्थेदृशी मम ? । काकमांसं तदुच्छिष्टं, स्वल्पं तदपि याचितम् ॥१०९४।। षष्ठपारणकालेऽमी, कुल्माषा मम भुक्तये । यद्याऽऽयात्यऽतिथिः कोऽपि, चारित्री समतानिधिः ॥१०९५।। अदत्तं भुज्यते यच्च, तत्पशूनां समञ्जसम् । अतिथेः संविभागेन, भोजनं भाजनं श्रियाम् ॥१०९६।। विचिन्त्यैवं सुता राज्ञो, द्वाराभिमुखमैक्षत । ईक्षितैरतिथिं प्रेम्णाऽऽकारयन्तीव दूरतः ॥१०९७।।
આ શેઠના ઘરે હું ક્યાં ? અને મારી આ દશા ક્યાં ? અત્યારે તો ઉચ્છિષ્ટ કાકમાંસ અને તે પણ માંગી લાવેલું મળે તેના જેવું થયું. (૧૦૯૪)
અઠ્ઠમના પારણાના અવસરે ભોજન કરવા મને અડદ મળ્યા તો પણ જો સમતાના નિધાન એવા કોઈ સંયમી અતિથિ આવે તો સારૂં (૧૦૯૫)
કે જેથી તેમને આપીને પછી હું ભોજન કરૂં. દાનકર્યા વિના ભોજન કરવું તે પશુઓને જ યોગ્ય છે. અને અતિથિને સંવિભાગ આપી ભોજન કરવું તે લક્ષ્મીના ભાજનરૂપ છે.” (૧૦૯૬)
આ પ્રમાણે ચિંતવી પ્રેમપૂર્વક દૂરથી અતિથિને બોલાવતી રાજસુતાએ દ્વારા સન્મુખ નજર કરી. (૧૦૯૭)
ચંદના ભાવે ઉત્તમભાવના. જાણે ચંદનાની પુણ્યરાશિ જ ન હોય તેમ ભિક્ષા માટે ભમતાં