________________
सप्तमः सर्गः
सुस्थाऽवस्थासु नेतारौ !, पाल्यतां नियमस्थितिः । शरीरमाद्यं सर्व्वत्र, साधकं धर्म्मकर्म्मणि ॥ ६९८ ॥
हंहो ! भद्रमुखास्तेषां, गुरूणां पादसंनिधौ । विदधे नियमस्तस्य भङ्गः किं श्रेयसे खलु ? ॥६९९॥
शूरः स एव य: संख्ये, भिनत्तीभरदद्वयम् । वादी स एव यो राजसभायां युक्तियुक्तगीः ॥७०० ॥
गुरु: स एव यस्तत्त्वं शास्तोपासकपर्षदि । भव्यः स एव यः सम्यक्, परिपालयति एतयोर्गिरमाकर्ण्य, ततस्तत्त्वार्थसाधिकाम् । अथान्ये तस्करास्तद्वदन्योन्यस्य ददुस्तराम् ॥७०२ ||
व्रतम् ॥७०१ ॥
६९३
ततो विषोत्थकीलाभिः, कल्पकालानलैरिव । तेषामायुर्द्रमो देहे, सापायं हन्त जीवितम् ||७०३ || કેમ કે સર્વત્ર ધર્મકર્મમાં શરીર એ પ્રથમ સાધન છે.” (૬૯૮) તે બોલ્યો કે, “અરે સુજ્ઞજનો ! ગુરૂમહારાજ પાસે લીધેલા નિયમનો ભંગ કરવાથી શું ભલું થવાનું હતું. ? (૬૯૯)
શૂરવીર તો તે જ કે જે સંગ્રામના હસ્તીઓના બંને દાંતને ભેદે. વાદી તે જ કે જે રાજસભામાં યુક્તિયુક્તવાણી બોલે. (300)
ગુરુ તે જ કે ઉપાસકસમાજમાં તત્ત્વોપદેશ દે. અને ભવ્ય તે જ કે સારી રીતે અંગીકાર કરેલ વ્રતનું પાલન કરે.” (૭૦૧)
આ પ્રમાણે તત્ત્વાર્થને સાધનારી તેમની વાણી સાંભળી અન્ય ચોરો અંદર-અંદર જ પરસ્પરને તે વસ્તુ આપવા લાગ્યા. (૭૦૨) તે મઘમાંસ અગ્નિની જેમ પ્રગટતી જ્વાળાઓવડે તેમનું